RPFનાં જવાન પાસેથી મળી 2000 રૂપિયાની નકલી નોટો

Margi | News18 Gujarati
Updated: November 15, 2017, 6:27 PM IST
RPFનાં જવાન પાસેથી મળી 2000 રૂપિયાની નકલી નોટો
વડોદરામાં 2000 રૂપિયાની નકલી ચલણી નોટો ઝડપાઇ છે. આ નોટો RPFના જવાનો પાસેથી મળી આવી છે

વડોદરામાં 2000 રૂપિયાની નકલી ચલણી નોટો ઝડપાઇ છે. આ નોટો RPFના જવાનો પાસેથી મળી આવી છે

  • Share this:
વડોદરામાં નકલી ચલણી નોટો ઝડપાઇ
2000 ની 35 ચલણી નોટો ઝડપાઇ
RPFના જવાન પાસેથી મળી નકલી નોટ
googletag.display("/1039154/NW18_GUJ_Desktop/NW18_GUJ_GUJARAT/NW18_GUJ_GUJARAT_AS/NW18_GUJ_GUJ_AS_ROS_BTF_728"); });

નરેન્દ્ર સિંહ યાદવ બેન્કમાં ભરવા ગયો હતો રૂપિયા
ફતેહગંજ પોલીસે શરૂ કરી તપાસ

વડોદરા: 2000 રૂપિયાની નકલી ચલણી નોટો ઝડપાઇ છે. આ નોટો RPFના જવાનો પાસેથી મળી આવી છે. નરેન્દ્ર સિંહ યાદવન નામનો વ્યક્તિ જ્યારે આ રૂપિયા ભરવા ગયો ત્યારે આ નકલી નોટ અંગે જાણકારી મળી હતી.હાલમાં આ મામલે વડોદરા ફતેહગંજ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. ટૂંક સમમયાં આ નકલી નોટ ક્યાંથી આવી અને કોણ છે જેણે વડોદરામાં નકલી નોટની ઘુસણખોરી કરાવી છે.
First published: November 15, 2017, 6:27 PM IST
વધુ વાંચો
अगली ख़बर
corona virus btn
corona virus btn
Loading