Home /News /madhya-gujarat /

ઈસ્કોન મંદિર ખાતે અદભુત રંગોળીનું પ્રદર્શન, જોવા મળી રામાયણની ઝલક

ઈસ્કોન મંદિર ખાતે અદભુત રંગોળીનું પ્રદર્શન, જોવા મળી રામાયણની ઝલક

રંગોળી

રંગોળી પ્રદર્શનના માધ્યમથી લોકોને રામાયણ વિશેની જાણકારી આપવાનો ધ્યેય સમાયેલો છે

તદુપરાંત આ રંગોળી પ્રદર્શનના માધ્યમથી લોકોને રામાયણ વિશેની જાણકારી આપવાનો ધ્યેય સમાયેલો છે. જે આજના યુગ માટે ખૂબ જ જરૂરી છે. આ રંગોળી સામાન્ય રંગોળી ક્લરથી જ બનાવવામાં આવેલ છે.

    વડોદરાનાં નામાંકિત એવા સહજ રંગોળી ગ્રુપ દ્વારા આ વર્ષે ઈસ્કોન મંદિર, ગોત્રી ખાતે રંગોળીનું પ્રદર્શન કરવામાં આવ્યું છે. જેની ખાસ વાત એ છે કે, આ રંગોળી રામાયણ પર આધારિત છે. આ પ્રદર્શનમાં 14 રંગોળીમાં જ આખું રામાયણ સમાવી લેવામાં આવ્યું છે. આ રંગોળીને 20 કલાકારો દ્વારા 7 દિવસની અથાક મહેનતે બનાવવામાં આવેલ છે.


    તદુપરાંત આ રંગોળી પ્રદર્શનના માધ્યમથી લોકોને રામાયણ વિશેની જાણકારી આપવાનો ધ્યેય સમાયેલો છે. જે આજના યુગ માટે ખૂબ જ જરૂરી છે. આ રંગોળી સામાન્ય રંગોળી ક્લરથી જ બનાવવામાં આવેલ છે. છતાં પણ ખૂબ જ સુંદર રીતે રામાયણના દરેક પાત્રોને આબેહૂબ વર્ણન કરેલ છે. આ રંગોળી પ્રદર્શન ક્લાપ્રેમીઓ નિહાળી શકે તે માટે નિઃશુલ્ક ઈસ્કોન મંદિરના પરિસરમાં જ રાખવામાં આવેલ છે.
    First published:

    Tags: Diwali 2021, Diwali festival, Iskcon temple, Ramayana, Rangoli Exhibition

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन