Home /News /madhya-gujarat /

વડોદરામાં કાશ્મીરી મહિલાઓએ હેન્ડ એમ્બ્રોડરીથી બનાવેલા આર્ટવર્કનું પ્રદર્શન

વડોદરામાં કાશ્મીરી મહિલાઓએ હેન્ડ એમ્બ્રોડરીથી બનાવેલા આર્ટવર્કનું પ્રદર્શન

કાશ્મીરી

કાશ્મીરી મહિલાઓ માદરપાટ પર રેશમના દોરાથી ભરતકામ કરી આર્ટવર્ક તૈયાર કરેલ છે

આર્ટ અને કાલા ક્ષેત્રે કમ કરતી સંસ્થા 'વારસો' દ્વારા બે દિવસ માટે સર્જન આર્ટ ગેલેરી ખાતે કાશ્મીરી મહિલા કારીગરોએ હેન્ડ એમ્બ્રોડરીથી

    આર્ટ અને કાલા ક્ષેત્રે કમ કરતી સંસ્થા 'વારસો' દ્વારા બે દિવસ માટે સર્જન આર્ટ ગેલેરી ખાતે કાશ્મીરી મહિલા કારીગરોએ હેન્ડ એમ્બ્રોડરીથી બનાવેલા 35 જેટલા આર્ટવર્ક પ્રદર્શિત કરવામાં આવેલ છે. જેના ઉદ્ઘાટન સમારોહમાં એલેમ્બિક ગ્રુપ ઓફ સ્કૂલસના ટ્રસ્ટી બરખા અમીન, પ્રેમરાજ કશ્યપ, રીનારાજ રસ્તોગી, આર્કિટેક્ટ બિરજુ દીક્ષિત ઉપસ્થિત રહ્યા હતા. ખાસ વાત તો એ છે કે, કાશ્મીરી મહિલાઓ માદરપાટ પર રેશમના દોરાથી ભરતકામ કરી આર્ટવર્ક તૈયાર કરેલ છે. જે માટે ખૂબ જ એકાગ્રતા અને મહેનતની જરૂર હોય છે.

    આ પ્રકારના પ્રદર્શનથી કાશ્મીરી લોકોને આપણે આપણી સાથે રાખીને આગળ વધી શકીએ છે. જેનાથી આપણા ભારતની એકતા જળવાઈ રહે.
    Published by:Margi Pandya
    First published:

    Tags: Exhibition 2021, Vadodra News, Varaso 2021

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन