Home /News /madhya-gujarat /

વડોદરાઃ એક દીવડો બનાવવા પાછળ કેટલી મહેનત લાગતી હોય છે!

વડોદરાઃ એક દીવડો બનાવવા પાછળ કેટલી મહેનત લાગતી હોય છે!

વડોદરા

વડોદરા માટીના દિવડા

ભારત સરકાર દ્વારા કુંભારને એક મશીન આપવામાં આવેલ છે, જેનાથી ખૂબ જ સરળતાથી માટીને વલોવી શકાય છે અને ઉપયોગમાં લઈ શકાય એવી માટી તૈયાર થઈને બહાર નીકળે છે.

     વડોદરાઃ દિવાળી ઉજાસનો તહેવાર છે. દિવાળીમાં ઉજાસ એક દીવડા થકી જ ફેલાતી હોય છે. એક દિવડાનું મહત્વ ખૂબ જ હોય છે. ખાસ કરીને માટીના બનેલા દીવડાઓની પરંપરા પહેલેથી ચાલતી આવી છે. જે આજના જમાનાના ફેન્સી કે ઈલેક્ટ્રોનિક લાઇટિંગથી પણ માટીના દીવડા ચડિયાતા છે. જેથી કરીને માટીના દીવડા આજદિન સુધી લોકો ઉત્સાહભેર ખરીદતા હોય છે.

    વડોદરા શહેરના કુંભારવાળા વિસ્તારમાં માટીની તમામ વસ્તુઓ બનતી હોય છે. જેમાં માટીના કોડિયા, માટલા, વાસણો, વગેરે. ખાસ વાત તો એ છે કે, ભારત સરકાર દ્વારા કુંભારને એક મશીન આપવામાં આવેલ છે, જેનાથી ખૂબ જ સરળતાથી માટીને વલોવી શકાય છે અને ઉપયોગમાં લઈ શકાય એવી માટી તૈયાર થઈને બહાર નીકળે છે.
    First published:

    Tags: Diwali 2021, Diwali festival, Tradition

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन