ડભોઈમાં આરએસએસના કાર્યકર પર મહિલાએ કર્યો એસિડ હુમલો

News18 Gujarati | Pradesh18
Updated: October 10, 2016, 7:30 PM IST
ડભોઈમાં આરએસએસના કાર્યકર પર મહિલાએ કર્યો એસિડ હુમલો
વડોદરાઃવડોદરા જિલ્લાના ડભોઈ તાલુકામાં આવેલા અજીતપુરા ગામમાં રાષ્ટ્રીય સ્વયંમ સેવક સંઘના કાર્યકર્તા ભરત પટેલ પર એસિડ હુમલો થતા ચકચાર મચી જવા પામી છે.સંઘના કાર્યકર્તા ભરત પટેલની કાકી ભારતીબેનની માનતા પુરી થતા તેમને ગામમાં તાજીયા બેસાડવામાં મદદ કરી હતી.જેને લઈ ભરત પટેલે તેના કાકી સાથે સામાન્ય બોલાચાલી કરી હતી.

  • Pradesh18
  • Last Updated: October 10, 2016, 7:30 PM IST
  • Share this:
વડોદરાઃવડોદરા જિલ્લાના ડભોઈ તાલુકામાં આવેલા અજીતપુરા ગામમાં રાષ્ટ્રીય સ્વયંમ સેવક સંઘના કાર્યકર્તા ભરત પટેલ પર એસિડ હુમલો થતા ચકચાર મચી જવા પામી છે.સંઘના કાર્યકર્તા ભરત પટેલની કાકી ભારતીબેનની માનતા પુરી થતા તેમને ગામમાં તાજીયા બેસાડવામાં મદદ કરી હતી.જેને લઈ ભરત પટેલે તેના કાકી સાથે સામાન્ય બોલાચાલી કરી હતી.

જેની અદાવત રાખી સપના ઉર્ફે સરીનાબાનુ સૈયદએ ફરીયાદી ભરત પટેલના ઘરે પહોંચી જઈ ઝઘડો શરૂ કર્યો હતો.જેથી ફરીયાદીની પત્નીએ ફોન કરીને સમગ્ર મામલાની જાણ કરતા ફરીયાદી ભરત પટેલ ઘરે દોડી આવ્યા હતા.જયાં સપના ઉર્ફે સરીનાબાનું સૈયદએ ભરત પટેલ પર એસિડ નાખી હાથ પર ચપ્પુ મારી બચકા ભરી હુમલો કરી ઈજા પહોચાડી હતી.

જે અંગેની ફરીયાદ સંઘના કાર્યકર્તા ભરત પટેલે ડભોઈ પોલીસ સ્ટેશનમાં નોંધાવી છે.ફરીયાદી ભરતભાઈને સારવાર માટે વડોદરાની સયાજી હોસ્પિટલ ખાતે લવાયા હતા.જયાં આરએસએસના કાર્યકર્તાઓ દોડી આવ્યા હતા.પોલીસે વિવિધ ટીમો બનાવી આરોપી મહિલાની તપાસ શરૂ કરી છે.

googletag.display("/1039154/NW18_GUJ_Desktop/NW18_GUJ_GUJARAT/NW18_GUJ_GUJARAT_AS/NW18_GUJ_GUJ_AS_ROS_BTF_728"); });

First published: October 10, 2016, 7:30 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading