Home /News /madhya-gujarat /

Vadodara: S.S.G ખાતે જુનિયર ડોક્ટરોની માંગ, જુઓ કેટલા અંશે આ માંગ યોગ્ય છે?

Vadodara: S.S.G ખાતે જુનિયર ડોક્ટરોની માંગ, જુઓ કેટલા અંશે આ માંગ યોગ્ય છે?

જુનિયર

જુનિયર ડોક્ટરો સ્ટ્રાઇક પર જશે તો એ ગેરકાયદેસર ગણાશે. 

વડોદરા શહેરની સૌથી મોટી હોસ્પિટલ એસ.એસ.જી ખાતે જુનિયર ડોક્ટરો પોતાની માંગ પૂરી થાય તે હેતુથી હડતાળ પર બેઠેલા છે. આ જુનિયર ડોક્ટરોની 

    વડોદરા: આજરોજ વડોદરા શહેરની સૌથી મોટી હોસ્પિટલ એસ.એસ.જી ખાતે જુનિયર ડોક્ટરો પોતાની માંગ પૂરી થાય તે હેતુથી હડતાળ પર બેઠેલા છે. આ જુનિયર ડોક્ટરોની બે માંગણીઓ છે, પહેલી માંગણી Need Pay Counseling જે છેલ્લા સાત મહિનાથી ઠેલાતુ રહ્યું છે અને અત્યારે પણ, કોર્ટ કેસ પેનડીંગ છે. તેનું ફટાફ્ટ નિરાકરણ કરવામાં આવે. બીજી માંગણી, જ્યાં સુધી Counseling નહિ થાય ત્યાં સુધી અમને મેડિકલ પ્રોફિસર અથવા યુનિયર રેસિડન્ટ પ્રોવાઈડ કરવામાં આવે.

    સુપ્રિટેન્ડેન્ટ રંજન ઐયર એ જણાવ્યું હતું કે, જો આ જુનિયર ડોક્ટરો સ્ટ્રાઇક પર જશે તો એ ગેરકાયદેસર ગણાશે. એમના માટે સરકાર પહેલેથી વિચારી રહી છે કે વધારે પડતાં કાર્ય બોજને કારણે એમને જે તકલીફ પડે છે તો મેડિકલ ઓફિસર અપોઇન્ટ કરીને એમને નવા રેસીડન્ટ ના આવે ત્યાં સુધી સહાય થવાની સરકારની યોજના છે.

    આ પણ વાંચો: Assembly elections પહેલા કોંગ્રેસ નેતાઓ જોશમાં, BJPને હરાવવા કોંગ્રેસ એક ટીમ બની કામ કરશે

    એમની સહાય માટે હડતાલમાં જવાનું અત્યારે ઓમીક્રોન વેરિઅન્ટ વિશે જ્યારે સરકાર ચિંતિત હોય ત્યારે હડતાળ પર જવાનો પગલું સતત ખોટું છે. આ હડતાલ અત્યારે તદ્દન ખોટી છે. એમનો પ્રોબ્લેમ છે, એનો ઉકેલ લાવવા માટે અમે તત્પર છે.
    Published by:kuldipsinh barot
    First published:

    Tags: Sayaji Hospital, SSG, Vadodara City, વડોદરા

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन