અમેરિકામાં માર્ગ અકસ્માતમાં ઘાયલ વધુ એક ગુજરાતીનું મોત, કુલ ચારના મોત

વડોદરાઃઅમેરિકાના પેન્સિલ વેનિયા રાજ્યમાં માર્ગ અકસ્માતમાં મૃત્યુનો આંકડો પાંચે પહોંચ્યો છે. જેમાંથી ચાર ગુજરાતીઓ છે. જાણવા મળતી વિગતો મુજબ પેન્સિલવેનિયા રાજ્યના સ્કેન્ટ્ન વિસ્તારમાં મંદિરમાં સેવા કરતા હરિભક્તો રાત્રે પરત ઘરે ફરતા હતા. મૃતક ગુજરાતીઓ વડોદરા પંથકના વતની હતા. જેને લઇને પંથકમાં શોકનો માહોલ છવાઇ ગયો છે.

ત્યારે રોંગ સાઇડમાં આવતી કાર અથડાતા ચાર જણાના સ્થળ પર જ મોત થયા હતા. જ્યારે બે ઘવાયેલા પૈકી વધુ એક ગુજરાતી ભાવેશ પટેલનું બે દિવસ પહેલા મોત નીપજ્યું છે. અને રાજપીપળાના રહેવાશી શિલ્પાબેન પટેલની હાલત ગંભીર છે. આ માર્ગ અકસ્માતમાં મૃતકોનો આંકડો પાંચે પહોંચ્યો છે. જેમાંથી ચાર ગુજરાતીઓ છે.