Home /News /madhya-gujarat /

ખત્રી મહારાજ મંદિર ખાતે સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ

ખત્રી મહારાજ મંદિર ખાતે સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ

આઝાદી કા અમૃત મહોત્સવ” અંતર્ગત પરંપરાગત સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન 
						title=

"આઝાદી કા અમૃત મહોત્સવ” અંતર્ગત પરંપરાગત સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન 

ગાંધીનગરના કમિશનર યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ દ્વારા આયોજિત અને જિલ્લા યુવક વિકાસ અધિકારીની કચેરી વડોદરા દ્વારા સંચાલિત "આઝ?

    વડોદરા:  ગાંધીનગરના કમિશનર યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ દ્વારા આયોજિત અને જિલ્લા યુવક વિકાસ અધિકારીની કચેરી વડોદરા દ્વારા સંચાલિત "આઝાદી કા અમૃત મહોત્સવ” અંતર્ગત પરંપરાગત સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન પાદરામાં કરવામાં આવ્યું હતું.


    જેમાં વડોદરાના મુદ્રા ડાન્સ એકેડેમી દ્વારા વિવિધ પરફોર્મન્સ રજૂ કરવામાં આવેલ. પાદરામાં એસ.ટી. ડેપોની સામે આવેલા ખત્રી મહારાજ મંદિર પરિસરમાં વડોદરા માંજલપુરના મુદ્રા ડાન્સ એકેડેમીના સંચાલિકા દેવશ્રી જોશી તથા ગ્રુપ દ્વારા "આઝાદી કા અમૃત મહોત્સવ" અંતર્ગત પરંપરાગત સાંસ્કૃતિક કાર્યક્રમ રજુ કરવામાં આવેલ. જેમાં ગણેશ સ્તુતિ, સરસ્વતી વંદના, કૃષ્ણ ભક્તિ, મારવાડી ગરબા તેમજ દેશભક્તિ ગીતો રજૂ કરવામાં આવ્યા હતા.
    Published by:kuldipsinh barot
    First published:

    Tags: Vadodara City, વડોદરા

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन