Home /News /madhya-gujarat /

વડોદરાઃ બે સગીર પુત્રી ઉપર દુષ્કર્મ કરનાર પાલક પિતાને 20 વર્ષની સજા

વડોદરાઃ બે સગીર પુત્રી ઉપર દુષ્કર્મ કરનાર પાલક પિતાને 20 વર્ષની સજા

પોલીસની પ્રાથમિક તપાસમાં ભોગ બનનાર પરિણીતાએ પોતાના સગા મામા સાથે લગ્ન કર્યા હોવાનું સામે આવ્યું છે. તેમજ ભોગ બનનાર મહિલાને સંતાનમાં 9 માસનો પુત્ર પણ હોવાનું ખૂલ્યું છે. કયા કારણોસર ત્રણેય શખ્સોએ જીવલેણ હુમલો કર્યો તેમજ પરિણીતા સાથે આ પ્રકારનું જઘન્ય કૃત્ય આચર્યું તે અંગે પોલીસ તપાસમાં શું સામે આવે છે તે જોવું અતી મહત્વનું બની રહેશે. તો સાથે જ આરોપીઓ કેટલા સમયમાં ઝડપાઈ જાય છે તે પણ જોવું અતિ મહત્ત્વનું બની રહેશે.  પ્રતિકાત્મક તસવીર

આ વાત તારી મમ્મી છે તો બંને બહેનો અને તારી મ્મીનં ખુન કરી નાખીશ, તેવી ધમકી આપી બંને સગીરાને હવસનો શિકાર બનાવતો હતો.

    ન્યૂઝ18ગુજરાતીઃ વડોદરા શહેર નજીક સોખડા રોડ ઉપર રહેતી એક 40 વર્ષીય પરિણીતાને મુસ્લિમ ધર્મ અંગીકાર કરાવીને તેની બે સગીર પુત્રીઓ ઉપર વારંવાર દુષ્કર્મ ગુજારવાના વર્ષ 2014ના ચકચારભર્યા બનાવમાં કોર્ટે નરાધમ પાલક પિતાને તકસીરવાર ઠેરવી 20 વર્ષની સજા ફટકારી હતી. આરોપી આ વાત તારી મમ્મી છે તો બંને બહેનો અને તારી મ્મીનં ખુન કરી નાખીશ, તેવી ધમકી આપી બંને સગીરાને હવસનો શિકાર બનાવતો હતો. ઘટના સમયે એક સગીરાની ઉંમર 14 અને બીજી 13 વર્ષની ઉંમર હતી.

    નવયાર્ડ રોશનનગરમાં રહેતા 35 વર્ષીય હવસખોર પિતા મહારાષ્ટ્રીયન મહિલા સાથે નિકાહનામું કર્યું હતું. આ મહિલાને અગાઉના પતિથી બે પુત્રીઓ હતી. જેથી મહિલા પોતાની બે પુત્રીઓ સાથે જ નવા પતિ સાથે રહેવા આવી હતી. કોઇ ધંદો નહીં કરતા આરોપીએ પૈસાની જરૂર ઊભી થતાં ખુદ પત્નીને જ દેહવિક્રયના ધંધામાં ધકેલી હતી.

    પત્નીની ગેરહાજરીમાં પાલક પિતા સગીર બે પુત્રી ઉપર દાનત બગાડી અડપલાં કરવાનું રૂ કર્યું હતું. ત્યાર બાદ ધમકી આપી 28 ઓક્ટોબર 2013થી સતત ત્રણ મહિના સુધી નરાધમે બંને સગીરાને હવસનો શિકાર બનાવી હતી.

    આ પણ વાંચોઃ-નવસારીઃ કોલેજમાં ભણતા પ્રેમી પંખીડાનો ઝાડ પર દુપટ્ટો બાંધી આપઘાત

    ફેબ્રુઆરી 2014માં છાણી પોલીસ મથકમાં નોંધાયેલી ફરિયાદના આધારે પોલીસ નરાધમ પાલક પિતાને ધરપકડ કરી હતી. આ કેસ અત્રેની કોર્ટમાં ચાલી જતાં અદાલતે શનિવારે બંને પક્ષના વકીલોની દલીલો સાંભળ્યા બાદ સદરુલહુસેનને 20 વર્ષની સજા ફટકારી હતી.
    Published by:ankit patel
    First published:

    Tags: Crime Story, Father, વડોદરા

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन