સીટી સર્વેના સર્વેયર અધિકારી રૂ. 16,500ની લાંચ લેતા ઝડપાયા

Parthesh Nair | Pradesh18
Updated: February 11, 2016, 8:08 PM IST
સીટી સર્વેના સર્વેયર અધિકારી રૂ. 16,500ની લાંચ લેતા ઝડપાયા
વડોદરા# શહેરમાં મિલ્કતોના પ્રોપર્ટી કાર્ડ બનાવવા સહિત તેમા નામ દાખલની કાર્યવાહી કરતી વડોદરા સીટી સર્વે ઓફિસના સર્વેયર અધિકારી તરીકે, ફરજ બજાવતા પ્રદિપસિંહ નટવરસિંહ રાજ અરજદાર પાસેથી રૂ. 16,500ની લાંચ લેતા એસબીના છટકામાં ઝડપાઇ જતા ચકચાર મચી જવા પામી હતી.

  • Pradesh18
  • Last Updated: February 11, 2016, 8:08 PM IST
  • Share this:
વડોદરા# શહેરમાં મિલ્કતોના પ્રોપર્ટી કાર્ડ બનાવવા સહિત તેમા નામ દાખલની કાર્યવાહી કરતી વડોદરા સીટી સર્વે ઓફિસના સર્વેયર અધિકારી તરીકે, ફરજ બજાવતા પ્રદિપસિંહ નટવરસિંહ રાજ અરજદાર પાસેથી રૂ. 16,500ની લાંચ લેતા એસબીના છટકામાં ઝડપાઇ જતા ચકચાર મચી જવા પામી હતી.

આજવા રોડ પર રહેતા તાહિરહુસૈનને પ્રોપર્ટી કાર્ડમાં નામ દાખલ કરાવવાનુ હતુ. 11 પ્રોપર્ટી કાર્ડમા નામ દાખલ કરાવવા માટે મેઇન્ટેન્સ સર્વેયર પ્રદિપસિંહ નટવરસિંહે અરજદાર પાસે 16,500 રૂપિયાની લાંચની માંગ કરી હતી, જેથી અરજદાર તાહિરહુસૈને એસીબીમાં ફરીયાદ કરતા એસીબીએ છટકું ગોઠવી સીટી સર્વે ઓફિસ પાસે જ પ્રદિપસિંહને 16,500 રૂપિયાની લાંચ લેતા રંગેહાથે ઝડપી લઇ કાર્યવાહી હાથ ઘરી છે. આરોપી પ્રદિપસિંહ નટવરસિંહ રાજના બેંક લોકરને સીઝ કરી તેમની મિલ્કતો અંગે સર્વે પણ હાથ ધરવામાં આવી રહ્યો છે.
First published: February 11, 2016
વધુ વાંચો
अगली ख़बर
corona virus btn
corona virus btn
Loading