વડોદરાઃજનશિક્ષણ સંસ્થાનો ફિલ્ડવર્કર લાંચ લેતા ઝડપાયો

A
Updated: January 1, 1970, 5:30 AM IST
વડોદરાઃજનશિક્ષણ સંસ્થાનો ફિલ્ડવર્કર લાંચ લેતા ઝડપાયો
વડોદરાઃવડોદરામાં જનશિક્ષણ સંસ્થાનો ફિલ્ડ વર્કર લાંચ લેતા એસીબીના છટકામાં રંગેહાથ ઝડપાયો છે. ફિલ્ડવર્કર જાવેદ પઠાણે ચાર હજારની લાંચ માંગી હતી. ગઇકાલે મોડી રાતે ગોઠવાયેલા છટકામાં તે રંગેહાથ પકડાયો હતો. પ્રમાણપત્ર આપવા માટે રૂ.4 હજારની લાંચની માંગણી કરી હતી.

  • Last Updated: January 1, 1970, 5:30 AM IST
  • Share this:
વડોદરાઃવડોદરામાં જનશિક્ષણ સંસ્થાનો ફિલ્ડ વર્કર લાંચ લેતા એસીબીના છટકામાં રંગેહાથ ઝડપાયો છે. ફિલ્ડવર્કર જાવેદ પઠાણે ચાર હજારની લાંચ માંગી હતી. ગઇકાલે મોડી રાતે ગોઠવાયેલા છટકામાં તે રંગેહાથ પકડાયો હતો. પ્રમાણપત્ર આપવા માટે રૂ.4 હજારની લાંચની માંગણી કરી હતી. પ્રતિકાત્મક તસવીર
First published: December 17, 2015
વધુ વાંચો
Loading...
अगली ख़बर
Loading...