વડોદરાઃબેન્કનું એટીએમ ગેસ કટરથી કાપી તસ્કરો ઉઠાવી ગયા,પોલીસે 24કલાકમાં ભેદ ઉકેલ્યો

News18 Gujarati | Pradesh18
Updated: February 11, 2016, 9:19 AM IST
વડોદરાઃબેન્કનું એટીએમ ગેસ કટરથી કાપી તસ્કરો ઉઠાવી ગયા,પોલીસે 24કલાકમાં ભેદ ઉકેલ્યો
વડોદરાઃવડોદરા પોલીસે એસબીઆઈ એટીએમ ચોરીના ગુનાનો ભેદ માત્ર 24 કલાકમાં ઉકેલી દેતા પોલીસની કામગીરી પ્રશંસાને પાત્ર બની છે.ગઈકાલે વડોદરાના નવાયાર્ડ ધરમસિંહ રોડ પર આવેલા રાધિકા રેસીડન્સીમાં આવેલ એસબીઆઈના એટીએમને ગેસ કટરથી કાપી તસ્કરો 19 લાખથી વધુની કેસ લઈને ફરાર થઈ ગયા હતા જેના કારણે પોલીસ દોડતી થઈ ગઈ હતી અને ઠેર ઠેર નાકાબંધી કરી તપાસ આરંભી હતી.

  • Pradesh18
  • Last Updated: February 11, 2016, 9:19 AM IST
  • Share this:

વડોદરાઃવડોદરા પોલીસે એસબીઆઈ એટીએમ ચોરીના ગુનાનો ભેદ માત્ર 24 કલાકમાં ઉકેલી દેતા પોલીસની કામગીરી પ્રશંસાને પાત્ર બની છે.ગઈકાલે વડોદરાના નવાયાર્ડ ધરમસિંહ રોડ પર આવેલા રાધિકા રેસીડન્સીમાં આવેલ એસબીઆઈના એટીએમને ગેસ કટરથી કાપી તસ્કરો 19 લાખથી વધુની કેસ લઈને ફરાર થઈ ગયા હતા જેના કારણે પોલીસ દોડતી થઈ ગઈ હતી અને ઠેર ઠેર નાકાબંધી કરી તપાસ આરંભી હતી.

તસ્કરો ચોરીની રકમનો ભાગ પાડવા આવવા હોવાની પોલીસને બાતમી મળતા પોલીસે આરોપી નવજોતસિંહ રાઠોડ અને સુમીત ગોહિલની 19 લાખની રોકડ રકમ સાથે ધરપકડ કરી હતી.તેમજ પોલીસે આરોપીઓ પાસેથી એટીએમ મશીનને કાપવા માટેના સાધનો જેવા કે એલપીજી ગેસનો નાનો બોટલ, ઓકસિજનનો બોટલ, લોખંડની પાઈપ, છકડો રીક્શા કબજે કર્યો છે.અગાઉ આરોપીઓએ એટીએમ ચોરી કરવાના ગુનાને અંજામ આપી ચૂકયા છે.

પ્રતિકાત્મક તસવીર

First published: February 11, 2016
વધુ વાંચો
अगली ख़बर
corona virus btn
corona virus btn
Loading