વડોદરા: નવા જિલ્લા કલેકટર અને જિલ્લા મેજિસ્ટ્રેટ એ. બી. ગૌરે આજે વડોદરાનો પદભાર સંભાળી લીધો છે. આ પૂર્વે તેઓ અમદાવાદ ખાતે ઔડા ના સી.ઈ.ઓ. તરીકે કાર્યરત હતા. તેમણે જણાવ્યું કે, વડોદરાને ટીમ વર્કથી પ્રગતિના પંથે લઈ જવાના સંકલ્પ સાથે કામ કરીશ. વડોદરા સરકારના નિશ્ચિત કરેલા વિકાસના માર્ગે આગળ વધે તે માટે જરૂરી તમામ પ્રયત્નો કરવામાં આવશે.
Published by:kuldipsinh barot
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર