વડોદરાઃABVP કાર્યકરો દ્વારા રાહુલ ગાંધીનું પુતળુ બાળતા 8ની અટકાયત

News18 Gujarati | Pradesh18
Updated: February 4, 2016, 3:20 PM IST
વડોદરાઃABVP કાર્યકરો દ્વારા રાહુલ ગાંધીનું પુતળુ બાળતા 8ની અટકાયત
વડોદરાઃવડોદરામાં ABVP કાર્યકરો દ્વારા રાહુલ ગાંધીનું પુતળુ બળાયું હતું. રાહુલ ગાંધીના પૂતળાનું દહન કરવા પહોંચેલા 8 કાર્યકર્તાઓની પોલીસે અટકાયત કરી છે.પોલીસે પૂતળા દહનના કાર્યક્રમને નિષ્ફળ બનાવ્યો હતો. રાહુલ ગાંધીની જાતિવાદ પર રાજનીતને લઇને વિરોધ કરાયો હતો. ઉલ્લેખનીય છે કે, દલિત વિદ્યાર્થીના આપઘાત બાદ શરૂ થયેલ વિવાદે હવે રાજકીય રંગ પકડ્યો છે.

  • Pradesh18
  • Last Updated: February 4, 2016, 3:20 PM IST
  • Share this:
વડોદરાઃવડોદરામાં ABVP કાર્યકરો દ્વારા  રાહુલ ગાંધીનું પુતળુ બળાયું હતું.
રાહુલ ગાંધીના પૂતળાનું દહન કરવા પહોંચેલા 8  કાર્યકર્તાઓની પોલીસે અટકાયત કરી છે.પોલીસે પૂતળા દહનના કાર્યક્રમને નિષ્ફળ બનાવ્યો હતો. રાહુલ ગાંધીની જાતિવાદ પર રાજનીતને લઇને વિરોધ કરાયો હતો. ઉલ્લેખનીય છે કે, દલિત વિદ્યાર્થીના આપઘાત બાદ શરૂ થયેલ વિવાદે હવે રાજકીય રંગ પકડ્યો છે.
First published: February 4, 2016, 3:20 PM IST
વધુ વાંચો
अगली ख़बर

टॉप स्टोरीज

corona virus btn
corona virus btn
Loading