વડોદરામાં આમ આદમી પાર્ટીના કાર્યકરોએ CMનું પોસ્ટર સળગાવ્યું, કર્યો વિરોધ

Haresh Suthar | Pradesh18
Updated: February 6, 2016, 3:34 PM IST
વડોદરામાં આમ આદમી પાર્ટીના કાર્યકરોએ CMનું પોસ્ટર સળગાવ્યું, કર્યો વિરોધ
ગીર અભ્યારણ નજીકની જમીનના રૂ.250 કરોડના કૌભાંડમાં મુખ્યમંત્રી આનંદીબેન પટેલની પુત્રી અનાર પટેલનું નામ સામે આવતાં આમ આદમી પાર્ટીના કાર્યકરોએ આજે અહીં વિરોધ પ્રર્દશન કર્યું હતું અને મુખ્યમંત્રીનું પોસ્ટર સળગાવ્યું હતું.

  • Pradesh18
  • Last Updated: February 6, 2016, 3:34 PM IST
  • Share this:
વડોદરા # ગીર અભ્યારણ નજીકની જમીનના રૂ.250 કરોડના કૌભાંડમાં મુખ્યમંત્રી આનંદીબેન પટેલની પુત્રી અનાર પટેલનું નામ સામે આવતાં આમ આદમી પાર્ટીના કાર્યકરોએ આજે અહીં વિરોધ પ્રર્દશન કર્યું હતું અને મુખ્યમંત્રીનું પોસ્ટર સળગાવ્યું હતું.

રાજયના મુખ્યમંત્રી આનંદીબેન પટેલ સામે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીએ જમીન કૌભાંડ મામલે નિશાન સાધ્યું છે. કોંગ્રેસ બાદ આમ આદમી પાર્ટી મેદાનમાં આવી છે.

વડોદરામાં આજે આમ આદમી પાર્ટીના કાર્યકરોએ વિરોધ પ્રદર્શન કર્યું હતું. સીએમનો પોસ્ટર સળગાવી રાજીનામાની માંગ કરી હતી. અહીંના ભગતસિંહ ચોક પાસે કાર્યકરોએ ભેગા થઈ ચકકાજામ કર્યો હતો તેમજ મુખ્યપ્રધાનના પોસ્ટર સળ્ગાવ્યા હતા.
First published: February 6, 2016, 3:34 PM IST
વધુ વાંચો
अगली ख़बर

टॉप स्टोरीज

corona virus btn
corona virus btn
Loading