Home /News /madhya-gujarat /

Vadodara: ફાઈન આર્ટ્સ વિધાર્થીઓના આર્ટનું ત્રિદિવસીય પ્રદર્શન યોજાયું

Vadodara: ફાઈન આર્ટ્સ વિધાર્થીઓના આર્ટનું ત્રિદિવસીય પ્રદર્શન યોજાયું

વડોદરા

વડોદરા શહેરની વિશ્વ વિખ્યાત મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીની ફેકલ્ટી ઓફ ફાઈનઆર્ટસના ગ્રાફીક ડિપાર્ટમેન્ટ દ્વારા ત્રણ દિવસનું 

વડોદરા શહેરની વિશ્વ વિખ્યાત મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીની ફેકલ્ટી ઓફ ફાઈનઆર્ટસના ગ્રાફીક ડિપાર્ટમેન્ટ દ્વારા ત્રણ દિવસનું 

     વડોદરા: શહેરની વિશ્વ વિખ્યાત મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીની ફેકલ્ટી ઓફ ફાઈનઆર્ટસના ગ્રાફીક ડિપાર્ટમેન્ટ દ્વારા ત્રણ દિવસનું એક્ઝિબિશન યોજવામાં આવ્યું છે. ગ્રાફિક ડિપાર્ટમેન્ટના માસ્ટરના છેલ્લા વર્ષના વિધાર્થીઓના કોરોના કાળ દરમિયાન કરેલા છાપ ચિત્રોને પ્રદર્શિત કરવામાં આવ્યા છે.

    આ પણ વાંચો: સુરત : દેશી દારૂના નશામાં યુવકે પાણીની જગ્યા પર એસિડ ગટગટાવી લેતા કરૂણ મોત

    "પહાટ" નામ અંતર્ગત પ્રદર્શન યોજવામાં આવ્યું છે. માસ્ટર્સના વિદ્યાર્થીઓ દ્વારા ખુબ જ અલગ અલગ જાતની છાપને પ્રદર્શિત કરેલ છે. ગ્રાફિક ડિપાર્ટમેન્ટના 20થી વધુ વિદ્યાર્થીઓના કાર્યોને પ્રદર્શિત કરવામાં આવ્યા છે. છેલ્લા બે વર્ષથી પ્રદર્શન યોજી શકવામાં આવ્યું ન હતું. જેના કારણે આ વર્ષે શહેરીજનો પણ આ પ્રદર્શન નિહાળી શકશે.
    Published by:kuldipsinh barot
    First published:

    Tags: Vadodara, વડોદરા શહેર

    આગામી સમાચાર