Home /News /madhya-gujarat /

વડોદરા: ગુરુનાનકજીની 552મી જન્મ જ્યંતી નિમિતે ગુરુદ્વારા ખાતે ભવ્ય ઉજવણી

વડોદરા: ગુરુનાનકજીની 552મી જન્મ જ્યંતી નિમિતે ગુરુદ્વારા ખાતે ભવ્ય ઉજવણી

વડોદરામાં

વડોદરામાં ગુરુનાનક જ્યંતિની ઉજવણી

આજે ગુરુનાનકની 552મી જન્મ જ્યંતી નિમિતે તમામ સ્થળોએ ઉજવણી કરવામાં આવી રહી છે. ત્યારે વડોદરા શહેરના ખંડેરાવ માર્કેટ સ્થિત નાનકવાડી 

    વડોદરા: આજે ગુરુનાનકજીની 552મી જન્મ જ્યંતી નિમિતે તમામ સ્થળોએ ઉજવણી કરવામાં આવી રહી છે. ત્યારે વડોદરા શહેરના ખંડેરાવ માર્કેટ સ્થિત નાનકવાડી ગુરુદ્વારા ખાતે ગુરુનાનક જયંતિની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. જે અંગે ગુરુદ્વારા નાનકવાડીના આગેવાન હરજીત સિંઘ સાથે વાતચીત કરતા તેઓએ જણાવ્યું હતું કે, ગુરુનાનક જન્મ જ્યંતી નિમિતે કોરોનાની ગાઈડ લાઈન પ્રમાણે તમામ પ્રકારનુ આયોજન કરવામાં આવ્યું છે. સાથે જ તેઓએ ગુરુનાનકજીના જીવન અંગે માહિતી પુરી પડી હતી.
    Published by:ankit patel
    First published:

    Tags: Gujarati News News, Guru nanak jayanti 2021, Vadodara news

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन