Home /News /madhya-gujarat /

વડોદરા શહેરની આશીર્વાદ હોસ્પિટલમાં અચાનક આગ લાગી, મોટી દુર્ધટના ટળી

વડોદરા શહેરની આશીર્વાદ હોસ્પિટલમાં અચાનક આગ લાગી, મોટી દુર્ધટના ટળી

સમયસર

સમયસર ફાયર બ્રિગેડ આવી પહોંચતા દુર્ઘટના ટળી છે.

શહેરના નિઝામપુરામાં આવેલી આશીર્વાદ હોસ્પિટલમાં (Aashirwad Hospital) ઓપરેશન થિયેટરમાં (Operation Theatre) અચાનક આગ લાગી. આગથી મોટી દુર્ઘટના થઈ શકતી હતી. પરંતુ સમયસર ફાયર બ્રિગેડ (Fire Brigade) આવી પહોંચતા દુર્ઘટના ટળી છે.

    વડોદરા: શહેરના નિઝામપુરામાં આવેલી આશીર્વાદ હોસ્પિટલમાં (Aashirwad Hospital) ઓપરેશન થિયેટરમાં (Operation Theatre) અચાનક આગ લાગી. આગથી મોટી દુર્ઘટના થઈ શકતી હતી. પરંતુ સમયસર ફાયર બ્રિગેડ (Fire Brigade) આવી પહોંચતા દુર્ઘટના ટળી છે. ફાયરબ્રિગેડે આગને કાબુમાં કરી લીધી હતી. તદુપરાંત ત્યાં જીઈબીના કર્મચારીઓ પર પહોંચી ગયા હતા અને હોસ્પિટલ વાયરીંગ પણ ચેક કર્યું હતું. તેમાં શોર્ટ સર્કિટથી આગ લાગી હોવાનું અનુમાન જાણવા મળ્યું છે. પરંતુ હજી પણ સાચું કારણ આ જ હોઈ શકે તેવું કહી ન શકાય. હોસ્પિટલમાં આ સમયે વધારે દર્દીઓ દાખલ ન હોવાથી સમયસર તેમને યોગ્ય સ્થાન પર ખસેડવામાં આવ્યા હતા પરંતુ દર્દીઓમાં એકાએક ગભરાટ જોવા મળી હતી. અને આખા વિસ્તારમાં ગભરાટનો માહોલ છવાઇ ગયો હતો.
    Published by:kuldipsinh barot
    First published:

    Tags: Breaking News, Vadodara, વડોદરા શહેર

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन