કાલોલના ટીડીઓ એક લાખની લાંચ લેતા ઝડપાયા

A
Updated: January 1, 1970, 5:30 AM IST
કાલોલના ટીડીઓ એક લાખની લાંચ લેતા ઝડપાયા
ગોધરાઃ પંચમહાલના કાલોલના ટીડીઓ રૂપિયા એક લાખની લાંચ લેતા વડોદરા એસીબીની ટ્રેપમાં રંગેહાથ પકડાયા છે. સ્વચ્છ ભારત અભિયાન અંતર્ગત કોન્ટ્રાકટર કનુભાઈ પટેલ દ્વારા 235 જેટલા શૌચાલય બનાવવામાં આવ્યા હતા જેના 21 લાખ ઉપરાંતનું બીલ મંજુર કરવા માટે ટીડીઓ કે એમ ડામોર દ્વારા શૌચાલય દીઠ એક હજાર રૂપિયા લાંચ માંગવામાં આવી હતી.

  • Last Updated: January 1, 1970, 5:30 AM IST
  • Share this:
ગોધરાઃ પંચમહાલના કાલોલના ટીડીઓ રૂપિયા એક લાખની લાંચ લેતા વડોદરા એસીબીની ટ્રેપમાં રંગેહાથ પકડાયા છે. સ્વચ્છ ભારત અભિયાન અંતર્ગત કોન્ટ્રાકટર કનુભાઈ પટેલ દ્વારા 235 જેટલા શૌચાલય બનાવવામાં આવ્યા હતા જેના 21 લાખ ઉપરાંતનું બીલ મંજુર કરવા માટે ટીડીઓ કે એમ ડામોર દ્વારા શૌચાલય દીઠ એક હજાર રૂપિયા લાંચ માંગવામાં આવી હતી. એસીબી દ્વારા છટકું ગોઠવી તાલુકા વિકાસ અધિકારી કે એમ ડામોરને એક લાખ રૂપિયાની લાંચ લેતા રંગે હાથે ઝડપી પાડી કાર્યવાહી હાથ ધરી છે .તપાસ દરમ્યાન તાલુકા વિકાસ અધિકારીની કચેરીમાંથી રોકડા રૂપિયા 6.58 લાખ મળી આવ્યા છે.
First published: November 5, 2015
વધુ વાંચો
Loading...
अगली ख़बर
Loading...