Home /News /madhya-gujarat /

સમરસ બનેલી ગ્રામ પંચાયતોને મળે છે આ લાભ, ગામને બીજા પણ અનેક ફાયદા

સમરસ બનેલી ગ્રામ પંચાયતોને મળે છે આ લાભ, ગામને બીજા પણ અનેક ફાયદા

સમરસ

સમરસ બનેલી ગ્રામ પંચાયતોને મળે છે આ લાભો... ગામને બીજા પણ અનેક ફાયદા થાય છે

Panchmahal News: કોઈ પણ નાગરિક ગુજરાત રાજ્યના કોઇપણ ગામમાં રહેતા હોય તેઓ પોતાની ગ્રામ પંચાયત પોતાના ગામનો વિકાસ ઝડપી અને વધુ સારી રીતે કરવા ઈચ્છતા 

    રાજ્યમાં 1963થી ત્રિસ્તરીય પંચાયતી રાજ વ્યવસ્થા અમલમાં આવી છે ત્યારે આ પંચાયતી રાજમાં ગ્રામ પંચાયત પાયાનો એકમ છે અને તેમાં પણ ગ્રામ પંચાયતોની ચૂંટણી સર્વ સંમતિ અને વિના વિરોધે થાય તો વિકાસ માટેનું હકારાત્મક વાતાવરણ સર્જાઇ શકે છે અને ગ્રામકક્ષાએ સંપ, સહકાર, સુમેળ અને સંવાદિતા જળવાઈ રહે છે. હાલ પંચમહાલ ગોધરા ખાતેના એક રાજકીય વિશ્લેષક દ્વારા ગ્રામ પંચાયતોની ચૂંટણીમાં સમરસ પંચાયતો વિશે ખુબ જ મહત્વપૂર્ણ વાત કરવામાં આવી કોઈ પણ નાગરિક ગુજરાત રાજ્યના કોઇપણ ગામમાં રહેતા હોય તેઓ પોતાની ગ્રામ પંચાયત પોતાના ગામનો વિકાસ ઝડપી અને વધુ સારી રીતે કરવા ઈચ્છતા હોય તો જરૂર આ વાત સાંભળજો...
    First published:

    Tags: Gram panchayat, Panchmahal, Panchmahal News, ગોધરા, ચૂંટણી

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन