ગોધરા જેવા નાનકડા શહેરમાં રહેતા ૨ યુવાનો રોનિત પટેલ તથા સિદ્ધાંત પટેલ જેમની ઉંમર ૧૮ અને ૧૯ વર્ષ છે. આ બંને મિત્રો પહેલેથી જ ડ્રોઈંગ તથા ડીઝાઈન માં ખૂબ રસ ધરાવતા હતા.રોનિત હાલ સામાજિક પ્રવાહથી જૂદું ફાઈન આર્ટસ માં અભ્યાસ કરી રહ્યો છે ત્યારે સિદ્ધાંત ડિઝાઈનિન્ગ માં સ્નાતક નો અભ્યાસ કરી રહ્યો છે.આ બંને દ્વારા આગવી રીતે તો ખરું જ પણ સાથે મળીને પણ અકલ્પનીય કલાક્રૃતિઓ બનાવી છે. એક રૂપિયાના સિક્કા જેટલું ચિત્ર હોય કે ભગવાન સ્વામિનારાયણ ની આબેહૂબ પ્રતિકૃતિ હોય તથા જગન્નાથ પુરી મંદિર નું ગુંબજ હોય, વિડિયોમા તેમનું પેશન છલકી રહ્યું છે...
Published by:kuldipsinh barot
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર