Home /News /madhya-gujarat /

Viral video: ટ્રેકની વચ્ચે ઉભેલા વ્યકિત પરથી પસાર થઈ ટ્રેન, ગોધરા રેલવે સ્ટેશનના નામે ફેક વિડિયો વાયરલ

Viral video: ટ્રેકની વચ્ચે ઉભેલા વ્યકિત પરથી પસાર થઈ ટ્રેન, ગોધરા રેલવે સ્ટેશનના નામે ફેક વિડિયો વાયરલ

સોશ્યલ

સોશ્યલ મીડિયા પર વાયરલ

વિડીયોમાં એક વ્યક્તિ આવતી ટ્રેનની સામે ટ્રેકની વચ્ચોવચ ઉભો રહે છે અને ટ્રેન તેની ઉપરથી પસાર થઇ જાય છે...

    ગોધરા: શહેરના રામનગર BAPS સ્વામિનારાયણ મંદિર ખાતે ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા સ્નેહમિલન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.ગુજરાત રાજયમાં યોગની પ્રવૃત્તિને વ્યાપક પ્રમાણમાં વિકસાવવા માટે અને જન જન સુધી યોગનો પ્રચાર પ્રસાર થાય તે માટે રાજ્ય સરકાર દ્વારા ગુજરાત રાજ્ય યોગ બોર્ડની રચના કરવામાં આવી છે. બોર્ડનો હેતુ રાજ્યના દરેક નાગરીકને સ્વસ્થ જીવનશૈલી અને નિરોગી જીવન જીવવા માટે પ્રોત્સાહિત કરવાનો છે.ત્યારે આજરોજ ગોધરા શહેરના રામનગર વિસ્તારમાં આવેલ BAPS શ્રી સ્વામિનારાયણ મંદિર ખાતે ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા યોગ સ્નેહમિલન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું .આ કાર્યક્રમમાં ગૂજરાત રાજ્ય યોગ બોર્ડના ચેરમેન યોગસેવક શિશપાલ હાજર રહ્યા હતા, આ કાર્યક્રમમાં શ્રી ગોવિંદ ગુરુ યુનિવર્સિટીના કુલપતિ પ્રતાપસિંહ ચૌહાણ, પતંજલિ યોગ સમિતિના સભ્યો, તેમજ વિવિધ યોગગુરુ ઉપસ્થિત રહ્યા હતા.

    આ પણ વાંચો: International Flights: 15 ડિસેમ્બરથી શરૂ થશે ઈન્ટરનેશનલ ફ્લાઈટ્સ, શું હશે નિયમ

    હાલ સોશ્યલ મીડિયા પર વાયરલ થઇ રહેલો ગોધરા રેલ્વે સ્ટેશન ના નામનો સંવેદનશીલ વિડિયો હાલ ઘણા બધા લોકો સુધી પહોંચી ચૂક્યો હશે. વોટ્સએપ નો ઉપયોગ સુવિધા માટે થાય ત્યાં સુધી માન્ય છે પરંતુ લોકોને ગેરમાર્ગે દોરવા માટે કરવામાં આવે તો તે ઘાતક સાબિત થઈ શકે છે. આ વિડીયો માં એક વ્યક્તિ આવતી ટ્રેન ની સામે ટ્રેક ની વચ્ચોવચ ઉભો રહે છે અને ટ્રેન તેની ઉપર થી પસાર થઇ જાય છે આવો ભયાવહ આને અતીસંવેદનશીલ વિડિયો અંગે ગોધરા રેલ્વે સ્ટેશન નાં Inquiry Head ને પૂછતાં વિડીયો અંગે વાતચીત કરતા તેમને આ વિડીયો ગોધરા નો ન હોવાનું જણાવ્યું છે.કોઇ અન્ય વિડીયો ગોધરા નાં નામ સાથે વાયરલ કરવામાં આવ્યો છે જેથી કોઇએ મીસગાઇડ થવાની જરૂર નથી. પરંતુ આ પ્રકારના વિડીયો ક્યાં થી વાયરલ કરાય છે અને શા માટે તે તપાસ નો વિષય છે...
    Published by:kuldipsinh barot
    First published:

    Tags: Godhra news, ગોધરા, પંચમહાલ

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन