Panchmahal news: પંચમહાલ જિલ્લાની 2021ની એક ઝલકનો જુઓ video
Panchmahal news: પંચમહાલ જિલ્લાની 2021ની એક ઝલકનો જુઓ video
Good bye 2021, Welcome 2022, પંચમહાલ
વીડિયોમાં લોકડાઉન થી લઈને પોલીસ પેટ્રોલિંગ, કાલોલ ધીંગાણું, ગણેશ વિસર્જન, નીતીનભાઇ પટેલ નું નાયબ મૂખ્ય મંત્રી તરીકે ગોધરા માં અંતીમ ૧૫ ઓગસ્ટ, નવરાત્રી, દિવાળી, ટોક ઓફ ધ ટાઉન બની ગયેલ ધર્માંતરણ મુદ્દો તેમજ યુવાનો દ્વારા કરવામાં આવેલું ભગવારોહણ આખું ૨૦૨૧ ને આંખ સમક્ષ તાજુ કરી દ તેવું છે
Panchmahal news: જોત જોતામાં વર્ષ 2021 પણ પૂરું થઈ ગયું અને વર્ષ 2022ની શરૂઆત પણ થઇ ચૂકિ છે. ત્યારે બેસીને નીરાંતે યાદ કરીયે કે ગત વર્ષ કેવું રહ્યું અને કેવી યાદગાર ઘટના બની તે અંગે ગોધરાનાં (Godhra) જયનીર દેસાઈ નામનાં યુવકે ગત વર્ષની યાદ કરાવતા પંચમહાલ જિલ્લાના વીડિયો (panchmahal videos) તેમજ ફોટા નું કલેક્શન કર્યું હતું તે કલેક્શન નો ઉપયોગ કરી ૨૦૨૧ ની યાદો ને તાજી કરતો સુંદર મજાનો એક વિડિયો બનાવવામાં આવ્યો છે જે જોતા જ આખું વર્ષ આંખ સામે આવી જાય
વીડિયોમાં લોકડાઉન થી લઈને પોલીસ પેટ્રોલિંગ, કાલોલ ધીંગાણું, ગણેશ વિસર્જન, નીતીનભાઇ પટેલ નું નાયબ મૂખ્ય મંત્રી તરીકે ગોધરા માં અંતીમ ૧૫ ઓગસ્ટ, નવરાત્રી, દિવાળી, ટોક ઓફ ધ ટાઉન બની ગયેલ ધર્માંતરણ મુદ્દો તેમજ યુવાનો દ્વારા કરવામાં આવેલું ભગવારોહણ આખું ૨૦૨૧ ને આંખ સમક્ષ તાજુ કરી દ તેવું છે અને સાથે સાથે નવા વર્ષની શરૂઆત થઈ ચૂકી છે તેની આપ સૌ ને શુભેચ્છા....આવો જોઈએ
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર