Home /News /madhya-gujarat /

પંચમહાલઃ બાકરોલ પ્રાથમિક શાળામાં ગાંધીજયંતિની ઉજવણી, વિવિધ સ્પર્ધાઓ યોજાઈ

પંચમહાલઃ બાકરોલ પ્રાથમિક શાળામાં ગાંધીજયંતિની ઉજવણી, વિવિધ સ્પર્ધાઓ યોજાઈ

બાકરોલ

બાકરોલ પ્રાથમિક સ્કૂલમાં ગાંધીજ્યંતીની ઉજવણી

panchmahal news: પ્રથામિક શાળામાં (primary school) વિવિધ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મહાત્મા ગાંધીજી વિશે નિબંધ સ્પર્ધા (Essay competition about Mahatma Gandhi), ગાંધીજીના વિવિધ ચિત્રોમાં રંગ પૂરણી, વકૃત્વ સ્પર્ધા (Speech competition) યોજવામાં આવી હતી.

વધુ જુઓ ...
    પંચમહાલઃ પંચમહાલ (panchmahal news) જિલ્લાની કાલોલ તાલુકાની બાકરોલ પ્રાથમિક શાળામાં (bakrol primary school) 2 ઓક્ટોબર ગાંધીજયંતિ (Gandhi jyanti) દિન પૂર્વે ગતરોજ શાળામાં મહેશભાઈ અને શાળાના આચાર્ય સતિષભાઈ ના માર્ગદર્શન હેઠળ વિવિધ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મહાત્મા ગાંધીજી વિશે નિબંધ સ્પર્ધા, ગાંધીજીના વિવિધ ચિત્રોમાં રંગ પૂરણી,વકૃત્વ સ્પર્ધા યોજવામાં આવી હતી.  જેમાં ધોરણ 6 થી 8 ના બાળકોએ ભાગ લીધો હતો. તેમજ શાળાના આચાર્ય સતીશભાઈ દ્વારા ગાંધીજી ના જીવન ચરિત્ર વિશે ચર્ચા કરી બાપુના અગિયાર મહાવત્રોની વાત કરી બાળકોને બાપુના આ અગિયાર વ્રતો પોતાના જીવનમાં ઉતારવા માટે માર્ગદર્શન આપ્યું હતું.
    First published:

    Tags: Gandhi Jayanti 2021, Gandhiji, Gujarati News News, Panchmahal News

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन