Home /News /madhya-gujarat /

ગોધરા: માવઠાની આગાહી મામલે APMC દ્વારા ખેડૂતો માટે નુક્સાનીથી બચવાં સૂચના જાહેર

ગોધરા: માવઠાની આગાહી મામલે APMC દ્વારા ખેડૂતો માટે નુક્સાનીથી બચવાં સૂચના જાહેર

માવઠા

માવઠા ની આગાહી, એપીએમસી, ગોધરા

ખેડૂતભાઈઓ અને વેપારીઓએ ખેત ઉત્પન્ન જણસીઓને કમોસમી વરસાદથી રક્ષણ મળે તે માટે ગોડાઉન, તાડપત્રી ઢાંકી રાખવા ખાસ સુચના આપવામાં આવી

    માવઠા ની આગાહીના પગલે ગોધરા એપીએમસી ધ્વારા ખેડૂતો અને વેપારીઓ માટે જાહેર સુચના બહાર પાડવામાં આવી.
    ખેડૂત ભાઈઓ અને વેપારીઓએ ખેત ઉત્પન્ન જણસીઓને કમોસમી વરસાદથી રક્ષણ મળે તે માટે ગોડાઉન તાડપત્રી ઢાંકી રાખવા ખાસ સુચના આપવામાં આવી.જીલ્લામાં હાલ ટેકાના ભાવે ખરીદી ચાલુ હોવાથી પાકને ગોડાઉનમાં સુરક્ષિત મુકી દેવામાં આવ્યો જેથી હજી ટેકાની ખરીદી ગોડાઉન ખાતે ચાલુ રાખવામાં આવી છે.ગોધરા એપીએમસીમાં થી ગોપાલ પટેલ સાથે વાતચીત કરતા તેમણે જણાવ્યું કે વારંવાર કમોસમી માવઠા ને કારણે કપાસ પકવતા ખેડૂતો ને ભારે નુકસાન વેઠવાનો વારો આવ્યો જેથી ખેડૂતો મુશ્કેલીમાં છે...
    First published:

    Tags: Gujarat Unseasonal Rain, Local News, Rain in City

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन