Home /News /madhya-gujarat /

ગોધરા: લાલબાગ ટેકરી મેદાનમાં જ ફટાકડાનો 50 થી 60 લાખ રૂપિયાનો વેપાર 

ગોધરા: લાલબાગ ટેકરી મેદાનમાં જ ફટાકડાનો 50 થી 60 લાખ રૂપિયાનો વેપાર 

ફટાકડા

ફટાકડા બજાર, લાલબાગ ટેકરી, ગોધરા

લાલબાગ ટેકરી મેદાનમાં ફટાકડા ના સ્ટોલ નું આયોજન કરાયું હતું જેમાં 20 સ્ટોલ બનાવવામાં આવ્યા હતા જેમાં હાલ દિવાળી ના દિવસ સુધી ગ્રાહકો?

    ગોધરા:  આજ રોજ દિવાળી પર્વ નિમિત્તે ગોધરાના બજારોમાં રોનક જોવા મળી. ગોધરાના લાલબાગ ટેકરી મેદાનમાં ફટાકડા ના સ્ટોલ નું આયોજન કરાયું હતું જેમાં 20 સ્ટોલ બનાવવામાં આવ્યા હતા જેમાં હાલ દિવાળી ના દિવસ સુધી ગ્રાહકોનો ધસારો જોવા મળ્યો. ફક્ત લાલબાગ ટેકરી મેદાનમાં જ ફટાકડા નો ૫૦ થી ૬૦ લાખ રૂપિયાનો વેપાર એક અઠવાડિયામાં થયો. આજરોજ દિવાળી હોય અનેક લોકો ફટાકડા ની ખરીદી કરવા માટે આવી રહ્યા છે તેમજ બજારમાં અવનવા ફટાકડા જોવા મળી રહ્યા છે. ગોધરા ની આસપાસ ના ગામડ ના લોકો છેલ્લા બે દિવસથી ગોધરાના બજારોમાં ખરીદી માટે ઉમટી પડ્યા છે..
    Published by:kuldipsinh barot
    First published:

    Tags: Firecrackers, Trade

    આગામી સમાચાર