Home /News /madhya-gujarat /

Godhra news: 12નાં ટકોરે ઘંટનાદ સાથે Jesus Christના જન્મના વધામણા કરવામાં આવ્યા

Godhra news: 12નાં ટકોરે ઘંટનાદ સાથે Jesus Christના જન્મના વધામણા કરવામાં આવ્યા

નાતાલ

નાતાલ ૨૦૨૧, ગોધરા

ચર્ચ અને રોશની તેમજ અન્ય ચીજ વસ્તુઓ થી ખૂબ જ આકર્ષક રીતે સજાવવામાં આવ્યું તેમજ ચર્ચના ફાધર દ્વારા 24 તારીખના રાતના સમયથી સમાજ ને પ્રાર્થના કરવામાં આવી તેમજ સચોટ બારના ટકોરે ઘંટનાદ સાથે 25 Decemberની શરૂઆત થતાં ઈસુ ખ્રિસ્તના જન્મના વધામણા કરવામાં આવ્યા હતાં.

વધુ જુઓ ...
    Panchmahal news: આજરોજ પંચમહાલ જિલ્લામાં ઠેરઠેર નાતાલની ઉજવણી (christmas celebration) કરવામાં આવી જેમાં પણ ગોધરામાં (godhra news) આવેલા ૧૧૫ વર્ષ જૂના મેથોડિસ્ટ ચર્ચ માં (Methodist Church) ગોધરાના ખ્રિસ્તી સમાજ દ્વારા ખૂબ જ લાંબા સમયના અંતરબાદ નાતાલ પર્વની ઉજવણી કરવામાં આવી.

    ચર્ચ અને રોશની તેમજ અન્ય ચીજ વસ્તુઓ થી ખૂબ જ આકર્ષક રીતે સજાવવામાં આવ્યું તેમજ ચર્ચના ફાધર દ્વારા 24 તારીખના રાતના સમયથી સમાજ ને પ્રાર્થના કરવામાં આવી તેમજ સચોટ બારના ટકોરે ઘંટનાદ સાથે 25 Decemberની શરૂઆત થતાં ઈસુ ખ્રિસ્તના જન્મના વધામણા કરવામાં આવ્યા હતાં.

    ઈસુ ખ્રિસ્ત ના ભજનો તેમજ ચર્ચના પ્રાંગણમાં ચોપડી ની અંદર ઈસુ ખ્રિસ્તના જન્મની ઝાંખી કરાવતી કલાકૃતિ આકર્ષણનું કેન્દ્ર બન્યું. તેમાં દીકરી સમાજના લોકો દ્વારા કન્ફેશન કરી નાતાલ પર્વની ઉજવણી કરવામાં આવી. ગોધરાના ગાંધી ચોક પાસે આવેલા મેથોડિસ્ટ ચર્ચ માં કોરોના કાળ બાદ ખૂબ જ ઉત્સાહપૂર્વક નાતાલ પર્વની ઉજવણી કરાઈ
    First published:

    Tags: Christmas, Christmas 2021, Christmas celebration, Godhra news, Panchmahal News

    આગામી સમાચાર