Home /News /madhya-gujarat /

નારણ રાઠવાના પુત્રએ મત કુટિરનો ફોટો મૂકીને કર્યો આચાર સંહિતાનો ભંગ

નારણ રાઠવાના પુત્રએ મત કુટિરનો ફોટો મૂકીને કર્યો આચાર સંહિતાનો ભંગ

છોટાઉદેપુરઃ છોટાઉદેપુરમાં કોંગ્રેસના નેતા નારાણસિંહ રાઠવાના પુત્રએ આચાર સંહિતનો ભંગ કર્યો છે. રાઠવાના પુત્ર સંગ્રામસિંહે મતદાન કુટિરનો ફોટો ક્લિક કરીને સોશિયલ મીડિયા પર વાયરલ કર્યો હતો. જેને લઈને વિવાદ થયો છે. મતદાન કુટિરનો ફોટો ક્લિક કરવો ગુનો બને છે.

સંગ્રામસિંહે સોશિયલ મીડિયા પર ફોટો મૂકીને એવું બતાવવાનો પ્રયાસ કર્યો હતો કે તેણે કોની તરફેણમાં મતદાન કર્યું હતું. સોશિયલ મીડિયા પર પોસ્ટ કરેલા ફોટોમાં જોઈ શકાય છે કે, સંગ્રામસિંહે છોટાઉદેપુરના કોંગ્રેસના ઉમેદવાર મોહનસિંહ રાઠવાને મત આપ્યો  છે.
First published:

Tags: Assembly election 2017, Chhotaudaipur, Congress Candidate, Gujarat Assembly Election, Gujarat assembly election 2017, Gujarat Assembly Polls, Gujarat assembly polls 2017, Gujarat Election 2017, Gujarat Polls, Gujarat Polls 2017, Gujarat Vidhan Sabha Chunav, Gujarat Vidhan Sabha Election, ગુજરાત ચૂંટણી

विज्ञापन

विज्ञापन

આગામી સમાચાર

विज्ञापन
विज्ञापन