પંચમહાલમાં શાળાના ટ્રસ્ટીની કરપીણ હત્યા, વિદ્યાર્થીને છેડતી મુદ્દે કર્યો હતો સસ્પેન્ડ

News18 Gujarati | Pradesh18
Updated: February 10, 2016, 11:36 AM IST
પંચમહાલમાં શાળાના ટ્રસ્ટીની કરપીણ હત્યા, વિદ્યાર્થીને છેડતી મુદ્દે કર્યો હતો સસ્પેન્ડ
પંચમહાલઃપંચમહાલમાં સાણોસલી માધ્યમિક શાળાના ટ્રસ્ટીની કરપીણ હત્યા કરી દેવાતા ચકચાર મચી છે. ટ્રસ્ટી ગજાનંદ પુરોહિતની હત્યા કરાયેલો મૃતદેહ મળી આવ્યો હતો. જાણવા મળ્યા મુજબ છેડતી મુદ્દે વિદ્યાર્થીને સસ્પેન્ડ કરાયો હતો. ત્યારે ટ્રસ્ટીની હત્યાનું હસ્ય હજુ અકબંધ છે. પોલીસે તપાસ હાથ ધરી છે.

  • Pradesh18
  • Last Updated: February 10, 2016, 11:36 AM IST
  • Share this:
પંચમહાલઃપંચમહાલમાં સાણોસલી માધ્યમિક શાળાના ટ્રસ્ટીની કરપીણ હત્યા કરી દેવાતા ચકચાર મચી છે. ટ્રસ્ટી ગજાનંદ પુરોહિતની હત્યા કરાયેલો મૃતદેહ મળી આવ્યો હતો.

જાણવા મળ્યા મુજબ છેડતી મુદ્દે વિદ્યાર્થીને સસ્પેન્ડ કરાયો હતો. ત્યારે ટ્રસ્ટીની હત્યાનું હસ્ય હજુ અકબંધ છે. પોલીસે તપાસ હાથ ધરી છે. આ હત્યાને લઇને સમગ્ર મામલો ટોક ઓફ ધ ટાઉન બન્યો છે.
First published: February 10, 2016, 11:36 AM IST
વધુ વાંચો
अगली ख़बर

टॉप स्टोरीज

corona virus btn
corona virus btn
Loading