Home /News /madhya-gujarat /

શહેરા PDC બેન્ક પાસે 1,35,000ની ચીલ ઝડપ, ડેરીના સેક્રેટરીનું પાકીટ ઝૂંટવી સમડી ફરાર

શહેરા PDC બેન્ક પાસે 1,35,000ની ચીલ ઝડપ, ડેરીના સેક્રેટરીનું પાકીટ ઝૂંટવી સમડી ફરાર

Panchmahal

Panchmahal News : ડેરીના સેક્રેટરી બેંકની બહાર નીકળીને રિક્ષામાં બેસતા 135000 રોકડા નીચે પડી ગયા છે તેવું કહેતા ની સાથે થઇ ચીલ ઝડપ

Panchmahal News : ડેરીના સેક્રેટરી બેંકની બહાર નીકળીને રિક્ષામાં બેસતા 135000 રોકડા નીચે પડી ગયા છે તેવું કહેતા ની સાથે થઇ ચીલ ઝડપ

    Panchmahal News :  શહેરા પી. ડી.સી. બેંક માથી રૂપિયા લઈને જતા દૂધ ડેરીના સેકેટરી સાથે થઈ ચીલઝડપ.ખોડીયાર દલવાડા દૂધ ઉત્પાદક મંડળીના સેક્રેટરીએ બેંક માથી 1,35,000 ઉપાડ્યા હતા. ખોડીયાર દૂધ ડેરીના સેક્રેટરીએ દૂધ સભાસદ નો પગાર બેંક માથી ઉપાડ્યો હતો.ડેરીના સેક્રેટરી કુબેર પગી રૂપિયા લઈને રિક્ષામાં બેસી ગયા બાદ તમારા રૂપિયા નીચે પડ્યા છે તેમ કહેતા રૂપિયા લેવા નીચે ઉતર્યા હતા.રિક્ષામાંથી રૂપિયા ભરેલ પાકીટ લઈને ગણતરીની મિનિટોમાં ચોર ટુકડી ગાયબ.પોલીસ સ્થળ પર આવીને તપાસ કરી શરૂ .

    ૨. ગોધરાના કસ્ટોડિયલ ડેથ પ્રકરણમાં ત્રણ ધારાસભ્યોએ રાજ્યના પોલીસ વડા સમક્ષ નિષ્પક્ષ અને તટસ્થ તપાસની માંગ સાથે અરજી કરી.

    ૩. ગત રોજ વડાપ્રધાન નરેન્દ્ર ભાઈ મોદી ના જન્મદિવસ નિમિત્તે પંચમહાલ જિલ્લામાં કોવિડ-૧૯ રસીકરણની મેગા drive નું આયોજન કરવામાં આવ્યું હતું. જિલ્લામાં એક પણ વ્યક્તિ કોરોના પ્રતિરોધક રસીકરણથી વંચિત ન રહે તે માટે કલેકટર સુજલ મયાત્રાના નેતૃત્વ અને માર્ગદર્શન હેઠળ વેક્સિનેશન મેગા drive નું વ્યાપક અને સુચારુ આયોજન કરી મોટા પાયે લાભાર્થીઓને રસી આપવામાં આવી.
    Published by:Jay Mishra
    First published:

    Tags: Crime news, Panchmahal News

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन