Home /News /madhya-gujarat /Panchmahal: ગોધરામાં પોલીસનું ફૂટ પેટ્રોલિંગ થકી ઓમીક્રોન સામે જન જાગૃતિ અભિયાન

Panchmahal: ગોધરામાં પોલીસનું ફૂટ પેટ્રોલિંગ થકી ઓમીક્રોન સામે જન જાગૃતિ અભિયાન

ઓમીક્રોન,

ઓમીક્રોન, પોલીસ, ફૂટ પેટ્રોલિંગ, ગોધરા

ચાંચર ચોક, પાંજરાપોળ, ચિત્રા રોડ, વિશ્વકર્મા ચોક, ગામ વિસ્તાર માંથી ગોધરા નગરમાં મૂખ્ય માર્ગો ઉપર ગોધરા એ ડિવિઝન પોલીસ સ્ટેશન, બી ડિવિ

    ગોધરા, પંચમહાલ: આજરોજ ગોધરા નગરમાં ગોધરા પોલીસ પ્રશાસન દ્વારા કોરોના મહામારી ના પગલે ઓમીક્રોન વાયરસ થી સતર્ક અને સાવધાન તથા સુરક્ષિત રહેવા માટે ફૂટ પેટ્રોલિંગ દ્વારા પ્રજામાં જાગૃતિ અભિયાન શરૂ કરાયુ છે.

    ગોધરા નગરમાં મૂખ્ય માર્ગો પર જેવા કે ચાંચર ચોક, પાંજરાપોળ, ચિત્રા રોડ, વિશ્વકર્મા ચોક, ગામ વિસ્તારમાંથી ગોધરા નગરમાં મૂખ્ય માર્ગો ઉપર ગોધરા એ ડિવિઝન પોલીસ સ્ટેશન, બી ડિવિઝન પોલીસ સ્ટેશન તથા ગોધરા તાલુકા પોલીસ સ્ટેશન દ્વારા ફૂટ પેટ્રોલિંગ માર્ચ કરવામાં આવી હતી. જેમાં ઉત્તરાયણ પર્વ નિમિત્તે ગોધરાનાં લોકોમાં ઓમીક્રોન વાયરસ સામે લેવાની તકેદારીઓ તેમજ સુરક્ષીત રહેવા માટે પોલીસ વાહનનાં લાઉડસ્પીકર થકી તેમજ રસ્તા માં માસ્કનું વિતરણ કરી જનજાગૃતિ ફેલાવવાનું ઉત્કૃષ્ટ કાર્ય કરવામાં આવ્યું હતું.
    Published by:kuldipsinh barot
    First published:

    Tags: Panchmahal, પંચમહાલ

    विज्ञापन
    विज्ञापन