Home /News /madhya-gujarat /Panchmahal: ગોધરા બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં કસ્ટડીમાં કેદીનું રહસ્યમય મોત થતા માહોલ ગરમાયો

Panchmahal: ગોધરા બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં કસ્ટડીમાં કેદીનું રહસ્યમય મોત થતા માહોલ ગરમાયો

ગોધરા

ગોધરા બી ડિવિઝન ની બહાર માહોલ ગરમાયો.

Godhra news: સ્ટડીમાં કેદીનું મોત (Death of a prisoner in custody) થવાથી ગોધરા બી ડિવિઝન પોલીસ સ્ટેશનની (B Division Police Station) બહાર લોકોની ભીડ જામી હતી. તથા આ ઘટનાને પગલે માહોલ ગરમાયો છે. બીજી તરફ રહસ્યમય મોતની યોગ્ય તપાસનો સૂર ઉઠ્યો છે.

વધુ જુઓ ...
    ગોધરાઃ ગોધરા (Godhra news) બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં (B Division Police Station) ગતરોજ રાત્રિના સમયે કસ્ટડીમાં કેદ કાસીમ હયાત નામનો કેદી જેણે જેલમાં આત્મહત્યા (suicide in jail) કરી છે. કસ્ટોડિયલ ડેથ થવાથી આગળની કાર્યવાહી તંત્રએ હાથ ધરી છે. કસ્ટડીમાં કેદીનું મોત (Death of a prisoner in custody) થવાથી ગોધરા બી ડિવિઝન પોલીસ સ્ટેશનની બહાર લોકોની ભીડ જામી હતી. તથા આ ઘટનાને પગલે માહોલ ગરમાયો છે. બીજી તરફ રહસ્યમય મોતની યોગ્ય તપાસનો સૂર ઉઠ્યો છે.
    Published by:ankit patel
    First published:

    Tags: Crime news, Custodial Death, Panchmahal News

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन