Home /News /madhya-gujarat /

પંચમહાલ જિલ્લા વહીવટી તંત્રએ બનાવી પંચમહાલ ટુરીઝમની મોબાઈલ એપ

પંચમહાલ જિલ્લા વહીવટી તંત્રએ બનાવી પંચમહાલ ટુરીઝમની મોબાઈલ એપ

વર્લ્ડ હેરીટેજ સાઈટ અને સુપ્રસિદ્ધ યાત્રાધામ પાવાગઢ ખાતે પ્રવાસનને વેગ મળે અને પ્રવાસીઓને પાવાગઢના સ્થાપત્યો અને જોવા લાયક સ્થળોની માહિતી મળી રહે તે માટે પંચમહાલ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા પંચમહાલ ટુરીઝમની મોબાઈલ એપ બનાવવામાં આવી છે.

વધુ જુઓ ...
  • Pradesh18
  • Last Updated :
ગોધરા# વર્લ્ડ હેરીટેજ સાઈટ અને સુપ્રસિદ્ધ યાત્રાધામ પાવાગઢ ખાતે પ્રવાસનને વેગ મળે અને પ્રવાસીઓને પાવાગઢના સ્થાપત્યો અને જોવા લાયક સ્થળોની માહિતી મળી રહે તે માટે પંચમહાલ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા પંચમહાલ ટુરીઝમની મોબાઈલ એપ બનાવવામાં આવી છે.

પંચમહાલ ટુરીઝમ નામની આ મોબાઈલ એપમાં જોવાલાયક સ્થળોની માહિતી ઉપરાંત ઉપલબ્ધ વાહન વ્યવહાર સુવિધા, પંચમહાલ જિલ્લાની માહિતી, તેના ઈતિહાસ વિશે, પાવાગઢ કેવી રીતે પહોંચી શકાય, જમવા અને રહેવાની સુવિધા તેમજ પાવાગઢ ખાતે ઉજવવામાં આવતા વિવિધ ઉત્સવો અને તહેવારો અંગેની તમામ માહિતી પણ ઉપલબ્ધ બનાવવામાં આવી છે. જે પ્રવાસીઓ માટે એક ગાઈડની ભૂમિકા પૂરી પાડશે. આ મોબાઈલ એપ એન્ડ્રોઇડ તેમજ આઈઓએસ બેઝ બનાવવામાં આવી છે, જે એપલ સ્ટોર તેમજ ગુગલ પ્લે પરથી ડાઉનલોડ કરી શકાય છે.
First published:

Tags: પંચમહાલ, મોબાઇલ એપ

આગામી સમાચાર

विज्ञापन
विज्ञापन
विज्ञापन