Home /News /madhya-gujarat /

પંચમહાલઃ શહેરા તાલુકાના પાલીખંડા ગામે વિદ્યાર્થીઓ જીવ જોખમે જાય છે સ્કૂલ

પંચમહાલઃ શહેરા તાલુકાના પાલીખંડા ગામે વિદ્યાર્થીઓ જીવ જોખમે જાય છે સ્કૂલ

જીવના

જીવના જોખમે સ્કૂલે જતા વિદ્યાર્થીઓ

પાનમ હાઇ લેવલ કેનાલના (Panam High Level Canal) અધિકારીઓએ માનવતા નેવે મૂકી...પંચમહાલ જિલ્લાના શહેરા તાલુકાના પાલીખંડા ગામે હાઈ લેવલ કેનાલ આવેલ છે

    પંચમહાલઃ જીવનું જોખમ (life rick) ભરેલું કામ કરતા પાનમ હાઇ લેવલ કેનાલના (Panam High Level Canal) અધિકારીઓએ માનવતા નેવે મૂકી...પંચમહાલ જિલ્લાના શહેરા તાલુકાના પાલીખંડા ગામે હાઈ લેવલ કેનાલ આવેલ છે જેની પરથી રસ્તો પસાર થાય છે પરંતુ તેની બાજુમાં જ 40 થી 45 ફૂટ ઊંડાખાડા નું ખોદકામ કરતા શાળા માં જતાં નાના ભૂલકાઓ,વિદ્યાર્થીઓ બાળકો તેમજ અન્ય કામથી અવર જવર કરતા હોય છે.

    બાજુમાં આવેલા ખેતરની વાળને ઓળંગીને પસાર થવું પડતું હોય છે અને પગ લપસી જાય તો મોટી જાનહાનિ થશેે. આવેલ પાનમ હાઇ લેવલ કેનાલ પર રસ્તો હોવા છતાંય તેનું ખોદકામ કરવામાં આવ્યું હતું અને ખોદકામ નો સમયગાળો ત્રણ મહિના હોવાા છતાં ત્રણ મહિના પછી કામ ને અધુરુુ મુકવામાં આવતા હાલ ગંભીર પરિસ્થિથિતિ સર્જાઈ છે.

    પરંતુ અવર-જવર માટે એક જ રસ્તો હોવાથી નાના બાળકો અને રાહદારીઓ મજબૂર છે જોવો આ ભયાનક રસ્તો... જેની પર કોઈ સાવચેત નું ચિન્હ પણ નથી.... શું તંત્ર આનાથી અજાણ છે કે આંખ આડા કાન કરે છે??? જોઈએ વિડિયો
    Published by:ankit patel
    First published:

    Tags: Narmada canal, Panchmahal News, Risk of life, ગુજરાતી ન્યૂઝ

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन