પંચમહાલ: કોરોનાનો કહેર ધીરે ધીરે ઓછો થઈ રહ્યો હોય તેમ લાગી રહ્યું છે ત્યારે બીજીબાજુ મેલેરિયા, ડેન્ગ્યૂ તથા ચિકનગુનિયાના કેસ સામે આવી રહ્યા છે. સાંપ્રત સમયમાં પંચમહાલ જિલ્લામાં અત્યાર સુધી મેલેરિયાના ૩૪ ડેન્ગ્યુના ૧૭૦ તેમજ ચિકનગુનિયાના 10 કેસ મળી આવ્યા છે. તેમજ પંચમહાલ જિલ્લામાં મેલેરિયા, ડેન્ગ્યુ અને ચીકનગુનિયા જેવા રોગો સામે લડત આપવા માટેની કામગીરી તેમજ તકેદારી વિશે સી.ડી.એચ.ઓ પંચમહાલ ડો. મીનાક્ષીબેન ચૌહાણ દ્વારા શું વાતચીત કરવામાં આવી જોઈએ વિડિયો...
Published by:kuldipsinh barot
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર