Home /News /madhya-gujarat /

પંચમહાલ: શાળા કોલેજોમાં નવરાત્રીમા વિદ્યાર્થીઓ ગરબે ઘૂમ્યા, ખેલૈયાઓ મોજમાં 

પંચમહાલ: શાળા કોલેજોમાં નવરાત્રીમા વિદ્યાર્થીઓ ગરબે ઘૂમ્યા, ખેલૈયાઓ મોજમાં 

પંચમહાલમાં

પંચમહાલમાં સ્કૂલ કોલેજોમાં નવરાત્રીના ગરબા

Panchmahal news: નવરાત્રિના પ્રથમ (Navratri 2021) દિવસે ગોધરાની (Godhra news) શારદા મંદિર સ્કૂલ તથા શામળાજી હોમીયોપેથી કોલેજ ના વિદ્યાર્થી વિદ્યાર્થીનીઓ ખૂબ જ આનંદ અને ઉત્સાહથી મન મૂકીને ગરબે ઘૂમ્યા

    પંચમહાલઃ કોરોનાના કારણે (coroanvirus) ગયા વર્ષે નવરાત્રીના (Navratri 2021) આયોજનોને સદંતર બંધ રહ્યા હતા તેમજ ગુજરાતીઓ માટે નવરાત્રી ખૂબ જ મનપસંદ તહેવાર ગણવામાં આવે છે. અને તેમાંય નવરાત્રી ન થાય તો જાણે ભોજનમાં મીઠાની કમીને કારણે લાગતી ફીક્કાસ જીવનમાં લાગે તેવો શોખ ગુજરાતીઓને ગરબા માટે હોય છે. ત્યારે 2 વર્ષના મહાવિરામ બાદ ગોધરાની શાળા અને કોલેજોમાં નવરાત્રિના આયોજન કરાયા. નવરાત્રિના પ્રથમ દિવસે ગોધરાની શારદા મંદિર સ્કૂલ તથા શામળાજી હોમીયોપેથી કોલેજ ના વિદ્યાર્થી વિદ્યાર્થીનીઓ ખૂબ જ આનંદ અને ઉત્સાહથી મન મૂકીને ગરબે ઘૂમ્યા.. જોઈએ video
    First published:

    Tags: Navratri, Navratri 2021, Navratri Tradition, Panchmahal News

    આગામી સમાચાર