Home /News /madhya-gujarat /

આ સ્થળે મહાકાળી માતાજી પાવાગઢથી સ્વયં આવીને બિરાજ્યા હોવાની માન્યતા, જુઓ અદભૂત મંદિર

આ સ્થળે મહાકાળી માતાજી પાવાગઢથી સ્વયં આવીને બિરાજ્યા હોવાની માન્યતા, જુઓ અદભૂત મંદિર

મહાકાળી

મહાકાળી મંદિર, ગોધરા

ગોધરા મહાકાળી મંદિર ખાતે બિરાજમાન મહાકાળી માં પાવાગઢ થી સ્વયં આવીને બિરાજ્યા હતા. સાથે સાથે નવ દિવસ માતાજીનો અલગ-અલગ શણગાર અદભુત હોય છે

    ગોધરા: શહેરના એ ડિવિઝન પોલીસ સ્ટેશન પાસે આવેલું મહાકાળી ધામ. જે વર્ષો પહેલા જે તે રાજાના શાસનકાળ દરમિયાન બનાવવામાં આવ્યું હશે તેવી લોક માન્યતા છે. લોકવાયકા અનુસાર ગોધરા મહાકાળી મંદિર ખાતે બિરાજમાન મહાકાળી માં પાવાગઢ (Pavagadh) થી સ્વયં આવીને બિરાજ્યા હતા. અત્યંત તેજસ્વી આભા ધરાવતું માતાજીનું મુખારવિંદ જોતા જ મંત્રમુગ્ધ થઈ જવાય તેમજ સ્વયં બિરાજમાન મહાકાળીનું એટલું મહત્વ કે, લોકો માન્યતા રાખે તેમજ પરિપૂર્ણ પણ થાય બીજી ઘણી રહસ્યમયી વાતો ગોધરાના મહાકાળી મંદિર વિશે જાણીએ કે આ મંદિર જેટલું જુનું છે કોણે બનાવ્યું છે, તથા પાવાગઢથી હાજરા હજુર મહાકાળીના દર્શન કેવા છે. તેમજ મહાકાળી મંદિર ગોધરા ચૈત્રી તેમજ આસો નવરાત્રીમાં વિવિધ આયોજનો કરવામાં આવે છે તેમજ સવાર-સાંજ આરતી માં ભક્તોનું ઘોડાપુર જોવા મળે છે સાથે સાથે નવ દિવસ માતાજીનો અલગ-અલગ શણગાર અદભુત હોય છે. જોઇએ વિડિયો
    Published by:kuldipsinh barot
    First published:

    Tags: Godhra news, Navratri 2021, Panchamahal News, Pavagadh

    આગામી સમાચાર