Home /News /madhya-gujarat /

ગોધરાના ત્રિકમદાસ દ્વારા 651 દિવડાની આરતીથી માતાજીની અનોખી આરાધના જુઓ Video

ગોધરાના ત્રિકમદાસ દ્વારા 651 દિવડાની આરતીથી માતાજીની અનોખી આરાધના જુઓ Video

પંચમહાલમાં

પંચમહાલમાં નવરાત્રી

Panchmahal navratri: ગોધરાના (Godhra) ત્રિકમદાસ કોડવાની ની ઉંમર ૬૨ વર્ષ છે. તેઓ ૧૮ વર્ષનાં હતાં ત્યારથી દર ચૈત્ર અને આસો નવરાત્રીમાં ૬૫૧ દિવડાનો ૪૨ કિલોનો ચોલો પહેરીમાંની આરતી (arti) કરે છે.

    પંચમહાલઃ ગોધરાના (Godhra news) રહેવાસી ત્રિકમદાસ કોડવાની માતાજીના પ્રખર ભક્ત છે.તેમની ભક્તી અનોખી છે. ગોધરાના ત્રિકમદાસ કોડવાની ની ઉંમર ૬૨ વર્ષ છે. તેઓ ૧૮ વર્ષનાં હતાં ત્યારથી દર ચૈત્ર અને આસો નવરાત્રીમાં ૬૫૧ દિવડાનો ૪૨ કિલોનો ચોલો પહેરીમાં ની આરતી કરે છે.આટલી ઉંમરે અત્યાર ના સમયમાં બીપી, સુગર જેવી બિમારીઓ નો શિકાર બની રહ્યા હોય છે, પરંતુ ત્રિકમદાસ ને નખમાં પણ રોગ નથી તેનું કારણ તેમને માતાજીની આરાધના, સેવા અને ભક્તિ જણાવ્યું. "હું જ્યારે આરતી કરું છું ત્યારે ૬૨ વર્ષે ૪૨ કિલો વજન સાથે મને ૧૮ વર્ષ નો હોઉં તેવું લાગે છે. " તેવું માઈભક્ત દ્વારા જણાવવામાં આવ્યું.તેમજ દર વર્ષે સેંકડો ભક્તો ચાંચર ચોક, માતાજીના મંદિર, ગોધરા ખાતે આ આરતી નો લાભ લેવા આવે છે... જોઇએ વીડિયો
    First published:

    Tags: Navratri, Navratri 2021, Navratri Tradition

    આગામી સમાચાર