Home /News /madhya-gujarat /

વીજળીના કડાકા સાથે પંચમહાલ જિલ્લામાં વરસાદની ધમાકેદાર એન્ટ્રી, ખેડૂતોમાં આનંદ છવાયો

વીજળીના કડાકા સાથે પંચમહાલ જિલ્લામાં વરસાદની ધમાકેદાર એન્ટ્રી, ખેડૂતોમાં આનંદ છવાયો

વરસાદ

વરસાદ નો અંતિમ રાઉન્ડ પંચમહાલ જિલ્લામાં કેવો રહેશે?

પંચમહાલમાં આજરોજ સવારથી વાદળછાયા વાતાવરણ સાથે ગરમીનું પ્રમાણ વધ્યું ત્યારે બપોર બાદ વરસાદની ધમાકેદાર એન્ટ્રી જોવા મળી.

    પંચમહાલ: જિલ્લામાં આખું ચોમાસુ (Moonsoon) જાણે સુકુ ભટ્ટ ગયું હોય તેવું જોવાઈ રહ્યું છે ત્યારે ગતરોજ પડેલા સામાન્ય વરસાદી (Rain) ઝાપટા બાદ વાતાવરણમાં ગરમીનું પ્રમાણ જોવા મળ્યું. ત્યારે આજે સવારથી વાદળછાયું વાતાવરણ રહ્યું હતું જેને લઇને બપોર બાદ પંચમહાલ (Panchmahal) જિલ્લામાં વરસાદના છેલ્લા રાઉન્ડ ની વાદળોના ગડગડાટ અને વીજળીના કડાકા સાથે ધમાકેદાર એન્ટ્રી થઈ. ખેડૂતો અને પશુપાલકો ના ચહેરા ઉપર સ્મિત લહેરાયુ. પરંતુ ચોમાસા નો અંતિમ તબક્કો અગાઉ તબક્કાની જેમ હાથતાળી ન દઈ જાય તેની ચિંતા જોવા મળી.
    Published by:kuldipsinh barot
    First published:

    Tags: Panchmahal, વરસાદ

    આગામી સમાચાર