Home /News /madhya-gujarat /

પંચમહાલ જિલ્લામાં વિધાનસભા ગૃહના ઉપાધ્યક્ષ હસ્તે નિરામય ગુજરાતનો શુભારંભ

પંચમહાલ જિલ્લામાં વિધાનસભા ગૃહના ઉપાધ્યક્ષ હસ્તે નિરામય ગુજરાતનો શુભારંભ

શહેરા

શહેરા નગરપાલિકા ટાઉન હોલ ખાતે નિરામય ગુજરાત નો શુભારંભ થયો.

નિરામય દિવસ ના શુભારંભ ને લઈને નિષ્ણાત તબીબોની દ્વારા ડાયાબિટીસ, ઓરલ કેન્સર, સ્તન કેન્સર સહિત સાત પ્રકારના ગંભીર રોગો નુ મેડિકલ 

    પંચમહાલ: જિલ્લામાં નિરામય ગુજરાત નું શુભારંભ વિધાનસભા ગૃહ ના ઉપાધ્યક્ષ અને જિલ્લા કલેકટર ની ઉપસ્થિતિમાં શહેરા નગરપાલિકા ખાતે કરવામાં આવેલ હતુ. નગરપાલિકા ખાતે નિરામય દિવસ ના શુભારંભ ને લઈને નિષ્ણાત તબીબોની દ્વારા ડાયાબિટીસ, ઓરલ કેન્સર, સ્તન કેન્સર સહિત સાત પ્રકારના ગંભીર રોગો નુ મેડિકલ કેમ્પમા સારવાર કરવામાં આવનાર છે. આ મેડિકલ કેમ્પનો લાભ લેવા માટે સ્થાનિક તાલુકા સહિત જિલ્લાભરમાં થી અનેક લોકો આવ્યા છે. જ્યારે આરોગ્ય વિભાગ દ્વારા પણ નિરામય ગુજરાત અંતર્ગત રાખવામાં આવેલ આ કેમ્પનો વધુમાં વધુ લોકો લાભ લે તે માટેના પ્રયાસો કરવામાં આવ્યા છે.

    ૨. આજે શ્રી રંગ અવધૂત મહારાજ ના જન્મદિવસ નિમિત્તે ગોધરા નાં રામસાગર તળાવ પાસે આવેલા શ્રી રંગ અવધૂત મંદિર ખાતે ભજન-કિર્તન તેમજ પ્રસાદીનું આયોજન કરવામાં આવ્યું.ગોધરાના શ્રી રંગ અવધૂત ભક્તો દ્વારા રંગ જયંતી ઉજવવામાં આવી.
    First published:

    Tags: Panchamahal, પંચમહાલ

    આગામી સમાચાર