Home /News /madhya-gujarat /

Panchmahal: ધોરણ 8થી 12માં પાસ/નપાસ હોય તેમનાં માટે પણ નોકરી, ફટાફટ જોઈ લો આ સમાચાર

Panchmahal: ધોરણ 8થી 12માં પાસ/નપાસ હોય તેમનાં માટે પણ નોકરી, ફટાફટ જોઈ લો આ સમાચાર

સીલાઈ કામ , ભરતી, શ્રી રાજ અપરેલસ તથા શ્રી રાજ ઈન્ટરનેશનલ, ગોધરા, પંચમહાલ

panchmahal: સીલાઈ મશીન આવડતું હોય તથા ધોરણ ૮ થી ૧૨ પાસ તથા નપાસ હોય તેવા છોકરા છોકરીઓ ની ભરતી જાહેર કરવામાં આવી છે. જેમાં ધોરણ ૮ થી ૧૨ માં પાસ/ નપાસ હોય તેવા કોઈ પણ છોકરા છોકરીઓ ઉમેદવારી નોંધાવી શકે છે.

    Job in panchmahal: ગોધરામાં આવેલી શ્રી રાજ અપરેલસ તથા શ્રી રાજ ઈન્ટરનેશનલ ખાતે સીલાઈ મશીન આવડતું હોય તથા ધોરણ ૮ થી ૧૨ પાસ તથા નપાસ હોય તેવા છોકરા છોકરીઓ ની ભરતી જાહેર કરવામાં આવી છે. જેમાં ધોરણ ૮ થી ૧૨ માં પાસ/ નપાસ હોય તેવા કોઈ પણ છોકરા છોકરીઓ ઉમેદવારી નોંધાવી શકે છે. મેન્સ શર્ટનુ ઉત્પાદન કરતી આ કંપની માં સીલાઇકામ માટે નાં સ્ટાફની ૧૦૦ જેટલી જગ્યાઓ જેમાં ૫૦ શ્રી રાજ અપરેલસ તથા ૫૦ શ્રી રાજ ઈન્ટરનેશનલ માં જગ્યાઓ ઉપર ભરતી કરવાની હોય તારીખ ૨૫/૦૨/૨૦૨૨ સુધી માં નોકરી કરવા માટે ઈચ્છુક ઉમેદવારો પોતાના આધારકાર્ડ ની ઝેરોક્ષ તેમજ ૨ પાસપોર્ટ ફોટા સાથે લઈ ઈન્ટરવ્યુ આપવા માટે જઈ શકે છે.

    સીલાઈ કામ ન આવડતું હોય પરંતુ નોકરી કરવા ની ઈચ્છા ધરાવતા હોય તે પણ ઈન્ટરવ્યુ આપવા જઈ શકશે. જેમાં પસંદગીઓ થયા બાદ ઉમેદવારો ને ૩ માસ ટ્રેનિંગ આપવામાં આવશે જેમાં સ્ટાઈપેન્ડ રૂપે દિવસ ના ૧૭૫/- રૂપિયા મહિના નાં અંતે ચુકવવામાં આવશે. તેમજ ટ્રેનિંગ બાદ ટાર્ગેટ પ્રમાણે પગાર વધારો થઈ શકશે.

    તેમજ દૂર થી અપડાઉન કરનાર મહિલા કર્મચારીઓ માટે નીશુલ્ક રહેવાની સગવડ પણ આપવામાં આવશે. પોતાના આધારકાર્ડ ની ઝેરોક્ષ તેમજ ૨ પાસપોર્ટ ફોટા સાથે નીચેના એડ્રેસ ઉપર જઈ તારીખ ૨૫/૦૨/૨૦૨૨ સુધી ઈન્ટરવ્યુ આપી શકાશે.

    • શ્રી રાજ અપરેલસ, ફાર ઈસ્ટ કમ્પાઉન્ડ, હોટેલ લક્સુરા ની પાછળ, આર.બી. કાર્સ શો રૂમ ની બાજુ માં, ગોધરા.

    હર્ષ પટેલ, HR Manager: 7016433191
    ટીનુઆનંદ પટેલ: 9106427905

    • શ્રી રાજ ઈન્ટરનેશનલ, ગોધરા-વડોદરા હાઈવે, રીલાયન્સ પેટ્રોલપંપ ની બાજુ માં, પોપટપુરા,ગોધરા.

    ચિરાગ પટેલ: 9925980841
    First published:

    Tags: Gujarati News News, Job, Panchmahal News

    આગામી સમાચાર