Home /News /madhya-gujarat /

ગોધરા: સારંગપુરનાં હનુમાનજી જેવી જ આબેહૂબ મારુતીનંદની મૂર્તિ, કાળી ચૌદસે થાય છે વિશેષ પૂજા

ગોધરા: સારંગપુરનાં હનુમાનજી જેવી જ આબેહૂબ મારુતીનંદની મૂર્તિ, કાળી ચૌદસે થાય છે વિશેષ પૂજા

ગોધરાથી

ગોધરાથી અંદાજિત 12 કિલોમીટર દૂર આવેલા છે ઘેલવા હનુમાનજી મંદિર

લગભગ સો વર્ષ કરતાં પણ વધારે જુનું આ મંદિર જ્યાં સારંગપુરના હનુમાનજી ની આબેહૂબ પ્રતિકૃતિ જોવા મળે છે તેમજ

    ગોધરાથી અંદાજે 12 કિલોમીટર દૂર સાપા ગામ આવેલું છે જ્યાં બિરાજમાન છે સ્વયંભૂ ઘેલવા હનુમાનજી. લગભગ સો વર્ષ કરતાં પણ વધારે જુનું આ મંદિર જ્યાં સારંગપુરના હનુમાનજી ની આબેહૂબ પ્રતિકૃતિ જોવા મળે છે તેમજ અનેક લોકોનું આસ્થા સ્થાન છે. આ મંદિર વર્ષો જૂનો પૌરાણિક મહત્વ ધરાવે છે એવું કહેવામાં આવે છે કે ઘેલવા હનુમાનદાદા સમક્ષ રાખવામાં આવતી માનતા અવશ્ય પૂર્ણ થાય છે તેટલું સત અહીંયા રહેલું છે.

    દર વર્ષે કાળી ચૌદસના દિવસે ગોધરા તેમજ ગોધરા ની આસપાસના અનેક લોકો આ મંદિરે દર્શનાર્થે તેમજ પ્રસાદ ગ્રહણ કરવા માટે આવે છે. ગોધરા ની નજીક આવેલું આ મંદિર જ્યાં હનુમાનજી ની આભા આબેહૂબ સારંગપુરના હનુમાનજી ની આભા ધરાવનાર છે.
    Published by:Margi Pandya
    First published:

    Tags: Godhara News, Kali Chaudas News, Local News

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन