Home /News /madhya-gujarat /ધનતેરસે ગોધરામાં ખરીદી જામી, રસ્તાઓ અને દુકાનોમાં ભીડ,સોના ચાંદીની ખરીદી કરાઈ

ધનતેરસે ગોધરામાં ખરીદી જામી, રસ્તાઓ અને દુકાનોમાં ભીડ,સોના ચાંદીની ખરીદી કરાઈ

X
દિવાળી

દિવાળી પહેલા બજારો માં વર્તાયેલી ઘટ સામ્પ્રત સમય માં પૂરી થશે?

ધનતેરસ નાં પગલે માં લક્ષ્મી ની પૂજા અર્થે પ્રજામાં ઉત્સુકતા જોવા મળી.ફૂલ, હાર , શ્રી ફળ તેમજ કમળની ખરીદી જોવા મળી.તેમજ આજરોજ સોના ચાંદીની ખરીદી કરાઈ

ગોધરા : શહેરમાં આજરોજ ધનતેરસનાં દિવસે બજારોમાં ઘોડાપુર જોવા મળ્યા. નગરના ચર્ચ રોડ, પાંજરાપોળ, બસ સ્ટેન્ડ, હોળીચકલા સહિતનાં વિસ્તારોમાં જનમેદની ઉમટી.રસ્તાઓ વાહનોથી ભરપૂર થતા ટ્રાફિક જામનાં દ્રશ્યો સર્જાયા હતા.આજરોજ ધનતેરસનાં પગલે માં લક્ષ્મીની પૂજા અર્થે પ્રજામાં ઉત્સુકતા જોવા મળી.ફૂલ, હાર , શ્રી ફળ તેમજ કમળની ખરીદી જોવા મળી. તેમજ આજરોજ સોના ચાંદીની ખરીદી શુભ ગણવામાં આવે છે જેને પગલે સોના-ચાંદીની ખરીદી કરવા માટે ગોધરાની પ્રજા ઉમટી પડી છે.
First published:

Tags: Dhanteras, Diwali 2021, Panchmahal, Roads, ગોધરા, ગોલ્ડ, ચાંદી, ટ્રાફિક

विज्ञापन

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો વધુ વાંચો