Home /News /madhya-gujarat /

Panchmahal: પ્રતિબંધિત ચાઇનીઝ દોરી, તુક્કલનું વેચાણ કરશો તો થશે કાર્યવાહી, પોલીસની વેપારીઓ પર બાજનજર

Panchmahal: પ્રતિબંધિત ચાઇનીઝ દોરી, તુક્કલનું વેચાણ કરશો તો થશે કાર્યવાહી, પોલીસની વેપારીઓ પર બાજનજર

ચાઇનીઝ

ચાઇનીઝ દોરી-તુકકલ, પંચમહાલ

ઉત્તરાયણ પર્વ નિમિત્તે પંચમહાલ જિલ્લામાં અત્યાર સુધી માં ચાઇનીઝ દોરી અને તુક્કલ નાં કેસો કરવામાં આવ્યા છે. જેની વિગતો નીચે મુજબ છે, 

    ગોધરા, પંચમહાલ: હાલ ઉત્તરાયણ પર્વને લઈને કલેકટર દ્વારા ચાઇનીઝ દોરી તથા તુક્કલ અંગે બહાર પાડવામાં આવેલા જાહેરનામા અંતર્ગત પંચમહાલ જિલ્લામાં ૩ ચાઈનીઝ દોરીનાં તેમજ ૧ તુક્કલ અંગેનો કેસ કરવામાં આવ્યો છે. જે અંતર્ગત પંચમહાલ જિલ્લાના ડિ વાય એસ પી હિમાલા જોષી દ્વારા વિગતો જણાવવામાં આવી.

    ડિવાયએસપી હિમાલા જોષીનાં જણાવ્યા અનુસાર આગામી ઉત્તરાયણ પર્વ નિમિત્તે પંચમહાલ જિલ્લામાં અત્યાર સુધી માં ચાઇનીઝ દોરી અને તુક્કલનાં કેસો કરવામાં આવ્યા છે. જેની વિગતો નીચે મુજબ છે, ચાઇનીઝ દોરી નાં કેસ અત્યાર સુધી માં કુલ ૩ કરવામાં આવ્યા છે જેમાં ચાઈનીઝ દોરાના ૧૩૫ ફિરકા જેની કિંમત ૨૧,૨૦૦ થાય છે તે મુદ્દામાલ જપ્ત કરવામાં આવેલ છે.

    આ પણ વાંચો: સ્પા સેન્ટર ખોલવા અને મહિલા મિત્રની જરૂરિયાતો પૂરી કરવા પટાવાળાએ મિત્ર સાથે મળી બેંક લૂંટી

    તેમજ ચાઈનીઝ તુક્કલ નો પણ એક કેસ નોંધાયો છે જેમાં ૭૧૦ તુક્કલ જેની કુલ કિંમત ૧૪,૨૦૦ થાય છે. આ રીતે ઉત્તરાયણ પર્વ નિમિત્તે જાહેરનામા અનુસાર ચાઈનીઝ દોરી તેમજ તૂકકલ જેવી પ્રતિબંધિત વસ્તુઓનાં કેસો પંચમહાલ પોલીસ દ્વારા કરવામાં આવેલ છે....
    Published by:kuldipsinh barot
    First published:

    Tags: Makar sankranti 2022, Panchmahal, પંચમહાલ

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन