Home /News /madhya-gujarat /

પંચમહાલઃ શહેરાના મામલતદાર મેહુલ ભરવાડની બદલી થતાં પ્રજામાં ઉત્સાહ! ફટાકડા ફૂટ્યા મીઠાઈ વહેંચાઈ

પંચમહાલઃ શહેરાના મામલતદાર મેહુલ ભરવાડની બદલી થતાં પ્રજામાં ઉત્સાહ! ફટાકડા ફૂટ્યા મીઠાઈ વહેંચાઈ

મામલતદારની

મામલતદારની બદલથી થતા કર્મચારીઓએ કરી ઉજવણી

મામલતદાર મેહુલ ભરવાડની (shahera mamlatdar mehul bharvad) ડાંગ આહવા (dang ahva) ખાતે બદલી થતા શહેરા તાલુકાના સરપંચો તથા તાલુકા પંચાયત ,જિલ્લા પંચાયતના સભ્યો તેમજ શહેર સંગઠનના કાર્યકરો તથા દુકાનદારોમાં ખુશીનું વાતાવરણ જોવા મળ્યું.

    પંચમહાલઃ શહેરા તાલુકાના (sahera taluka) મામલતદાર મેહુલ ભરવાડની (shahera mamlatdar mehul bharvad) ડાંગ આહવા (dang ahva) ખાતે બદલી થતા શહેરા તાલુકાના સરપંચો તથા તાલુકા પંચાયત ,જિલ્લા પંચાયતના સભ્યો તેમજ શહેર સંગઠનના કાર્યકરો તથા દુકાનદારોમાં ખુશીનું વાતાવરણ જોવા મળ્યું. તમામ લોકોએ મામલતદાર કચેરીના પટાંગણમાં ફટાકડા ફોડી મીઠાઈઓ વહેંચી ખુશીની લાગણી વ્યક્ત કરી.

    ૨. ઘોઘંબા મા એસએચ વરિયા હાઈસ્કૂલમાં પ્રાથમિક અને માધ્યમિક શાળાના વિદ્યાર્થીઓ માટે શિષ્યવૃત્તિ મેળવવા માટેની પરીક્ષા યોજાઇ. જેમાં ફુલ 290 વિદ્યાર્થીઓએ ફોર્મ ભર્યા હતા. તેમાંથી 224 વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતા ત્યારે 66 વિદ્યાર્થીઓ ગેરહાજર રહ્યા હતા.

    સરકારની ગાઈડલાઈન અનુસાર એક બેન્ચ ઉપર એક જ વિદ્યાર્થીને બેસાડવામાં આવ્યા હતા. જેના કારણે કુલ 19 બ્લોક ફાળવવામાં આવ્યા હતા. તે પૈકી 15 બ્લોકમાં પ્રાથમિક વિભાગના બાળકો અને ૪ બ્લોકમાં માધ્યમિકના બાળકો ની બેઠક વ્યવસ્થા રાખવામાં આવી હતી. જેમાં બ્લોક દીઠ સુપરવાઇઝર રાખવામાં આવ્યા અને કુલ 21 કર્મચારીઓ આ કામગીરીમાં ખંતપૂર્વક જોડાયા.
    First published:

    Tags: Gujarati News News, Panchmahal News, Shahera News

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन