ટાટા સન્સના ચેરમેન પદેથી સાયરસ મિસ્ત્રીને હટાવાયા,ચાર મહિના સુધી રતન ટાટા સંભાળશે પદ

News18 Gujarati | IBN7
Updated: October 24, 2016, 7:05 PM IST
ટાટા સન્સના ચેરમેન પદેથી સાયરસ મિસ્ત્રીને હટાવાયા,ચાર મહિના સુધી રતન ટાટા સંભાળશે પદ
મુંબઇઃ ઉદ્યોગજગતના મોટા ગ્રૃપ ટાટા સંન્સે એક આશ્ચર્યજનક ઘટનાક્રમ રીતે સાયરસ મિસ્ત્રીને ચેરમેન પદેથી હટાવ્યા છે. 2012થી સાયરસ મિસ્રી ટાટાના ચેરમેન હતા. જો કે તેમની જગ્યાએ ગ્રુપએ રતન ટાટાએ ચાર મહીના માટે રતન ટાટાને પદ સોપ્યું છે. આ દરમિયાન પાંચ સભ્યોની એક સર્ચ સમિતિ નવા ચેરમેનની તપાસ કરશે.

  • IBN7
  • Last Updated: October 24, 2016, 7:05 PM IST
  • Share this:
મુંબઇઃ ઉદ્યોગજગતના મોટા ગ્રૃપ ટાટા સંન્સે એક આશ્ચર્યજનક ઘટનાક્રમ રીતે સાયરસ મિસ્ત્રીને ચેરમેન પદેથી હટાવ્યા છે. 2012થી સાયરસ મિસ્રી ટાટાના ચેરમેન હતા. જો કે તેમની જગ્યાએ ગ્રુપએ રતન ટાટાએ ચાર મહીના માટે રતન ટાટાને પદ સોપ્યું છે. આ દરમિયાન પાંચ સભ્યોની એક સર્ચ સમિતિ નવા ચેરમેનની તપાસ કરશે.

બોર્ડે સાયરસ મિસ્ત્રીને ચેરમેન પદેથી હટાવાયા તેવી જાહેરાત ટાટા સન્સે શુક્રવારે કરી હતી. મુંબઇમાં મળેલ બોર્ડ મીટિંગમાં આ નિર્ણય લેવાયો હતો. બોર્ડે રતન ટાટાને ટાટા સન્સના વચગાળાના ચેરમેન બનાવાયા છે.કંપનીઓ પોતાના સ્ટેટમેન્ટમાં જાહેર કર્યું છે. ચાર મહિના સુધી રતન ટાટા ચેરમેન પદ સંભાળશે.
નોધનીય છે કે, મિસ્ત્રીને નમકથી લઇ ટ્રક બનાવતી 100 અરબ ડોલરની આ વિશાળ કંપનાનું નેતૃત્વ ચાર વર્ષ પહેલા સોપાયું હતું. 29 ડિસેમ્બર 2012માં રતન ટાટાની જગ્યાએ ટાટા સમૂહની આ હોલ્ડિગ કંપનીનું ચેરમેન પદ સંભાળ્યું હતું.
googletag.cmd.push(function () { googletag.display("/1039154/NW18_GUJ_Desktop/NW18_GUJ_GUJARAT/NW18_GUJ_GUJARAT_AS/NW18_GUJ_GUJ_AS_ROS_BTF_728"); });

સર્ચ સમિતિમાં ટાટા સિવાય ઉદ્યોગપતિ વેણુ શ્રીનિવાસન, બેન કૈપિટલ પ્રાઇવેટ ઇક્ટિટીના પ્રબંધ નિર્દેશક અમિત ચંદ્રા, રાજનાયિક અને અમેરિકામાં ભારતના પુર્વ રાજદૂત રોનેન સેન તથા વાર્બિક મૈન્યુફેક્ચરિંગ ગ્રૃપની સંસ્થાના ચેરમેન અને ભારતીય પ્રબંધ સંસ્થાન ખડગપુરથી સ્નાતક લાર્ડકુમાર ભટાચાર્યને રખાયા છે.
First published: October 24, 2016
વધુ વાંચો
अगली ख़बर
corona virus btn
corona virus btn
Loading