'સાણંદની જેમ હાલોલ-ભરૂચ ખાતે શરૂ કરાશે મહિલા ઉદ્યોગ પાર્ક':આનંદીબહેનની જાહેરાત

News18 Gujarati | Pradesh18
Updated: February 5, 2016, 4:30 PM IST
'સાણંદની જેમ હાલોલ-ભરૂચ ખાતે શરૂ કરાશે મહિલા ઉદ્યોગ પાર્ક':આનંદીબહેનની જાહેરાત
અમદાવાદઃ અમદાવાદમાં મુખ્યપ્રધાન આનંદીબહેન પટેલ શુક્રવારે સવારે ઈન્ડસ્ટ્રીયલ એક્સપોમાં સંબોધન કરતા નાનાઉદ્યોગ માટે બનાવેલી પોલિસીના કેટલાક મુદ્દા રજૂ કર્યા હતા અને 'સાણંદની જેમ હાલોલ-ભરૂચ ખાતે મહિલા ઉદ્યોગ પાર્ક શરૂ કરવાની જાહેરાત કરી હતી.

  • Pradesh18
  • Last Updated: February 5, 2016, 4:30 PM IST
  • Share this:
અમદાવાદઃ અમદાવાદમાં મુખ્યપ્રધાન આનંદીબહેન પટેલ શુક્રવારે સવારે ઈન્ડસ્ટ્રીયલ એક્સપોમાં સંબોધન કરતા નાનાઉદ્યોગ માટે બનાવેલી પોલિસીના કેટલાક મુદ્દા રજૂ કર્યા હતા અને 'સાણંદની જેમ હાલોલ-ભરૂચ ખાતે મહિલા ઉદ્યોગ પાર્ક શરૂ કરવાની જાહેરાત કરી હતી.
'નાના યુનિટો માટે મલ્ટી સબહુમાળી એસ્ટેટ શરૂ કરાશે. સાણંદ,કઠવાડા,લોઢીકા, છત્રાલ જેવા 10 સ્થળે 3થી 4 માળના એસ્ટેટ બનાવાશે. અને નાના ઉદ્યોગકારોને સહાય અપાશે. ભાડે કે વેચાણ લેવા ઈચ્છતા નાના ઉદ્યોગકારોને સરકાર સહાય કરાશે.નાના ઉદ્યોગો માટે અલગ GIDC ,અલગ મંત્રાલયની CMની વિચારણા છે.
મુખ્યપ્રધાને અમદાવાદના એજ્યુકેશન ટ્રસ્ટ ગ્રાઉન્ડ ખાતે ત્રિદિવસીય ઔધ્યોગિક એક્ષ્પો નું ઉદ્ઘાટન કર્યું હતુ. પ્રાસંગિક ઉદબોધમાં હાલોલ અને ભરૂચ ખાતે મહિલા GIDC બનાવવાની સાથે રાજ્યમાં દસ સ્થળોએ નાના ઉદ્યોગકારો માટે ની GIDC બનાવવાની મુખ્યપ્રધાને જાહેરાત કરી હતી. સાથે સાથે રાજ્યમાં ડીફેન્સ ક્ષેત્રે શરૂ થનારા ઉદ્યોગો માટે યુવાનોને તાલીમકેન્દ્રો શરૂ કરવાનું પણ જણાવ્યુ હતું.

googletag.display("/1039154/NW18_GUJ_Desktop/NW18_GUJ_GUJARAT/NW18_GUJ_GUJARAT_AS/NW18_GUJ_GUJ_AS_ROS_BTF_728"); });

ફાઇલ તસવીર
First published: February 5, 2016, 12:07 PM IST
વધુ વાંચો
अगली ख़बर

टॉप स्टोरीज

corona virus btn
corona virus btn
Loading