Home /News /madhya-gujarat /

ગાયક કલાકારને શિયાળામાં અવાજ ભારે થઈ જાય તો આ રીતે રીયાઝ કરવાથી થશે ફાયદો

ગાયક કલાકારને શિયાળામાં અવાજ ભારે થઈ જાય તો આ રીતે રીયાઝ કરવાથી થશે ફાયદો

સંગીતકારો

સંગીતકારો માટે ખાસ, ગોધરા, પંચમહાલ

જે કરવાથી સાંપ્રત સમયની તણાવ ભરી જિવનચર્યા મા વ્યક્તિ નું મન એકાગ્ર, પ્રફુલ્લિત અને સ્વસ્થ થાય છે અને સાથે સાથે પ્રાણાયામ થવાથી આયુષ

    ગોધરા:  શું તમે સંગીતકાર છો? જો નથી તો પણ તમારા માટે ખુબ જ મહત્વ ની માહિતી આપતો આ વિડીયો છે. ખાસ કરીને શિયાળામાં સંગીતકારો અને ગાયકો ખરજ જેને મંદ્ર સપ્તક પણ કહેવામાં આવે છે તેનો રીયાઝ કરતા હોય છે. જ તેઓ સા રે ગ મ પ ધ ન ની સા .. જેવા અલંકારો તો ખરાં જ પરંતુ ૐકાર નો પણ ઉપયોગ કરતાં હોય છે. ત્યારે ગોધરાના સંગીતકાર ગોપાલ પટેલ સાથે વાતચીત કરતા જાણવા મળ્યું કે ખરેખર આ ખરજ છે શું? અને સંગીતકારો તો તેને સમજી શકે અને રીયાઝ પણ કરે પણ સામાન્ય પ્રજા ને શું લેવાદેવા??? ત્યારે સંગીતકારે જણાવ્યું કે ૐકાર સાથે કરવામાં આવતો સવારનો રીયાઝ એ કોઈ પણ કરી શકે છે.જેનાથી ખબર ન પડતાં અનુલોમ વિલોમ જેવા અતી ફાયદાકારક પ્રાણાયામ થઇ જતાં હોય છે જે કરવાથી સાંપ્રત સમયની તણાવ ભરી જિવનચર્યા મા વ્યક્તિ નું મન એકાગ્ર, પ્રફુલ્લિત અને સ્વસ્થ થાય છે અને સાથે સાથે પ્રાણાયામ થવાથી આયુષ્ય ની વ્રૃદ્ધી તો ખરી જ બીજા અનેક લાભો થતાં હોય છે પરંતુ આ રીયાઝ કરવાનો કેવીરીતે? આ પ્રશ્ન તમારા બધાનાં મનમાં હશે જ પણ એ મુંઝવણ પણ દૂર થઈ જશે... જોઇએ વિડિયો
    First published:

    Tags: Music, ગાયક, ગોધરા, પંચમહાલ

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन