Home /News /madhya-gujarat /

પંચમહાલઃ સવા લાખ મંત્રોનાં જાપ સાથે યુવકે કરી જન્મદિવસની ઉજવણી

પંચમહાલઃ સવા લાખ મંત્રોનાં જાપ સાથે યુવકે કરી જન્મદિવસની ઉજવણી

જન્મદિવસની

જન્મદિવસની ઉજવણી

આર્ષ દ્વારા સવા લાખ મંત્રો નાં જાપ કરી આજના સમયમાં મીણબત્તી ઓલવી ને જન્મદિવસની ઉજવણી કરવા ના ટ્રેન્ડ વચ્ચે હવન કરી પોતાના માટે પોતાના પરીવાર ની સુખ, સમ્રૃદ્ધી તથા સ્વાસ્થ્ય માટે શક્તિ ઉપાસના કરી જન્મદિવસની ઉજવણી કરવામાં આવી

    પંચમહાલઃ હાલના સમયમાં આજની પેઢી પોતાની બર્થ ડે કેક કાપી, મિત્રો સાથે પાર્ટી કરીને ઉજવણી કરે છે. ત્યારે ગોધરા ના યુવાન આર્ષ પુરોહિત દ્વારા આજ રોજ પોતાના ૨૫ માં જન્મદિવસની ઉજવણી અનોખી રીતે ઉજવણી કરવામાં આવી. આર્ષ દ્વારા સવા લાખ મંત્રો નાં જાપ કરી આજના સમયમાં મીણબત્તી ઓલવી ને જન્મદિવસની ઉજવણી કરવા ના ટ્રેન્ડ વચ્ચે હવન કરી પોતાના માટે પોતાના પરીવાર ની સુખ, સમ્રૃદ્ધી તથા સ્વાસ્થ્ય માટે શક્તિ ઉપાસના કરી જન્મદિવસની ઉજવણી કરવામાં આવી... જોઈએ વિડિયો...
    First published:

    Tags: Birthday Celebration, Gujarati News News, Panchmahal News

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन