Home /News /madhya-gujarat /ચૂંટણીઓ તો બહુ લડ્યા હવે સમાજના પ્રશ્નો માટે લડવાનું છેઃશંકરસિંહ વાઘેલા
ચૂંટણીઓ તો બહુ લડ્યા હવે સમાજના પ્રશ્નો માટે લડવાનું છેઃશંકરસિંહ વાઘેલા
વિધાનસભા વિપક્ષ નેતા શંકરસિંહ વાઘેલા આજે અરવલ્લીના બાયડમાં એક ખાનગી હોસ્પિટલના ઉદઘાટનમાં હાજરી આપવા આવ્યા ત્યારે મીડિયાના સવાલનો જવાબ આપતા કહ્યું હતું કે, ચુંટણીઓ બહુ લડ્યા હવે તેનું મહત્વ નથી હવે સમાજના પ્રશ્નો માટે લડવાનું છે.

કૉંગ્રેસના વિધાનસભા વિપક્ષ નેતા શંકરસિંહ વાઘેલા આજે તેમના પુત્ર મહેન્દ્રસિંહ વાઘેલાના મત વિસ્તાર બાયડમાં એક ખાનગી હોસ્પિટલના ઉદઘાટનમાં હાજરી આપવા આવ્યા હતા. જ્યાં તેઓએ આગામી વિધાનસભાની ચૂંટણી લડવા બાબતે જણાવ્યું હતું કે ચૂંટણીઓ બહુ લડ્યા હવે સમાજના પ્રશ્નો માટે લડવાનું છે તેમજ આજમખાન અને અખિલેશ યાદવે ગુજરાત માં કોઈ શહીદ નથી એ બાબતે કરેલા વિવાદાસ્પદ નિવેદન બાબતે પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું કે આ નિવેદન રાજકીય નિવેદન હતું સમાજ નો ડોક્ટર પોલિટિશિયન છે તેમ જણાવ્યું હતું.